________________
પચીસ ક્રિયા
૩૯ મંગળ સ્તોત્રમ્ • અહંતો ભગવંત ઈદ્ર મહિતાઃ સિદ્ધાશ્ચ સિદ્ધિ સ્થિતા, આચાર્યા જિનશાસનોન્નતિકરા : પૂજ્યા ઉપાધ્યાયકા : શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા, રત્નત્રયારાધકાઃ પંચતે પરમેષ્ઠિને પ્રતિદિન, કુર્વન્ત વો મંગલમ્ (૧) બ્રાહ્મી, ચંદનબાલિકા ભગવતી, રાજમતી, દ્રૌપદી, કૌશલ્યા ચ મૃગાવતી ચ સુલસા સીતા સુભદ્રા, શિવા, કુંતિ, શીલવતી નસ્યદયિતા, ચુલા, પ્રભાવયપિ, પદ્માવત્યપિ, સુંદરી પ્રતિદિન, કુર્વનું વો મંગલમ્ (૨) વીરા સર્વ સુરા સુરેંદ્ર મહિતો, વીર બુધાઃ સંશ્રિતા, વીરેણાભિહતઃ સ્વકર્મ નિચયો, વીરાય નિત્ય નમઃ વીરાત્તીર્થમિદં પ્રવૃત્તમતુલ, વીરસ્ય ઘોર તપો, વિરે શ્રી વૃતિ કીર્તિકાંતિ નિચય, શ્રી વીરભદ્ર દિશ. (૩)
| (૨) પચીશ ક્રિયા (ઠાણાંગ શ. ૨ ઉ. ૧, શ. ૫ ઉ. ૨). કર્મબંધની કારણભૂત ચેષ્ટા તે ક્રિયા. જેનાથી કર્મ આવે તે ક્રિયા.
૧. કાઈયા ક્રિયા તેના ૨ ભેદ. ૧. અણુચ્ય કાઈયા તે વ્રત પચ્ચખ્ખાણ દ્વારા જેમણે આશ્રવનો નિરોધ કર્યો નથી તેને લાગે. ૨ દુપત્તિકાઈયા તે વ્રત પચ્ચખ્ખાણ કર્યા બાદ પણ આયત્નાએ શરીર પ્રવર્તાવે તેને લાગે.
૨. અહિગરણિયા ક્રિયા તેનાં ૨ ભેદ - ૧. સંજોજના હિગરણિયા તે જે શસ્ત્રો (ચાકુ, છરી, તલવાર ઈ.) અધૂરાં હોય તે પૂરાં કરવાં અથવા તૂટેલાં હોય તેને સરખાં કરીને આરંભનાં કાર્યમાં