SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૬ શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ ૧૮. પરિષદા દ્વાર - દરેકને ઇન્દ્રોને ત્રણ ત્રણ પ્રકારની પરિષદો છે. ઇન્દ્ર | અત્યંતર દેવ મધ્યમ દેવ | બાહ્યપદેવ દેવીઓ અત્યંતર મધ્યમ બાહ્ય ૧૨ હજાર ૧૪ હજાર [૧૬ હજાર ૭૦૦ ૬૦૦ ૫૦૦ ૧૨ ,, ૮૦૦ ૭૦૦ નથી ૨ એક હજાર ૨૫૦ પાંચસો નથી ૧૨૫ અઢીસો પાંચસો નથી ૧૯. દેવી દ્વાર - શકેન્દ્રને આઠ અગ્રમહિષી દેવી છે. એકેક દેવીને ૧૬-૧૬ હજાર દેવીઓનો પરિવાર છે. પ્રત્યેક દેવી ૧૬-૧૬ હજાર વૈક્રિય કરે. એમ જ ઇશાનેન્દ્રની પણ ૮૪૧૬૦૦૦=૧૨૮૦૦x૧૬૦૦૦=૨૦૪૮૦૦૦,૦૦૦ જાણવી. શેષમાં દેવીઓ ન ઉપજે, માત્ર પહેલા બીજા દેવલોકમાં રહે અને આઠમા દેવલોક સુધી જાય ખરી. ૨૦. વૈક્રિય દ્વાર - શબ્દ વૈક્રિયના દેવ-દેવીથી ૨ જંબુદ્વીપ
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy