________________
૫૬૨
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ ૨૭. પરિચારણા - પાંચેય પ્રકારે તેમનુષ્યવત)ભોગ કરે.
૨૮. સિદ્ધ - જ્યો૦ દેવથી નીકળીને ૧ સમયે ૧૦ જીવ અને જ્યો. દેવીથી નીકળીને ૧ સમયે ૨૦ જીવ મોક્ષ જઈ શકે.
૨૯. ભવ દ્વાર - ભવ કરે તો જ૦ ૧-૨-૩ ઉ૦ અનતાભવ કરે.
૩૦. અલ્પબહુ ત્વ - સૌથી થોડા ચંદ્ર - સૂર્ય, તેથી નક્ષત્ર, તેથી ગ્રહ અને તારા દેવો સંખ્યાન્સંખ્યાત ગણા.
૩૧. ઉત્પન્ન દ્વાર - જ્યોતિષી દેવપણે આ જીવ અનંત અનંત વાર ઉપજ્યો પણ વીતરાગ આજ્ઞા આરાધ્યા વિના આત્મિક સુખ પામ્યો નહિ.
ચંદ્ર, સૂર્ય ગ્રહણનો વિરહ પડે તો જા. ૬ માસનો. ઉ.ચંદ્રનો ૪ર માસનો તથા સૂર્યનો ૪૮ વર્ષનો પડે.
ઇતિ જ્યોતિષી દેવ વિસ્તાર સંપૂર્ણ
(૮૦) વૈમાનિક દેવ.
પન્નવણા પદ - ૨, જીવાભિગમ વિમાનવાસી દેવોના ર૭ દ્વાર - ૧ નામ, ૨ વાસા, ૩. સંસ્થાન, ૪. આધાર, ૫. પૃથ્વીપિડ, ૬. વિમાન ઊંચાઈ, ૭. વિમાન સંખ્યા, ૮. વિમાન વર્ણ, ૯. વિમાન વિસ્તાર, ૧૦. ઇન્દ્ર નામ, ૧૧. ઈન્દ્ર વિમાન, ૧૨. ચિન્હ, ૧૩. સામાનિક, ૧૪. લોપાલ, ૧૫ ત્રાયસ્ત્રિક, ૧૬ આત્મરક્ષક, ૧૭ અનીકા, ૧૮ પરિષદા, ૧૯ દેવી, ૨૦ વૈક્રિય, ૨૧ અવધિ, ૨૨ પરિચારણા, ૨૩ પુન્ય, ૨૪ સિધ્ધ, ૨૫ ભવ, ૨૬ ઉત્પન્ન અને ૨૭ અલ્પબહુત દ્વાર.