________________
વાણવ્યંતર
૫૫૩ બલેન્દ્ર દેવ-દેવીથી સાધિક જંબુદ્વીપ ભરે, અસંખ્ય દ્વીપ ભરવાની શક્તિ છે, પણ ભરે નહિ.
શેષ ૧૮ ઇદ્રો દેવ દેવીથી આખો જંબુદ્વીપ ભરે, સંખ્યાતા દ્વીપ ભરવાની શક્તિ છે, પણ ભરે નહિ.
લોકપાલ દેવીની શક્તિ સંખ્યાત દ્વીપ ભરવાની. બાકી સૌના સામાનિક, ત્રાયસ્ત્રિશ દેવ-દેવી અને લોકપાલ દેવની વૈક્રિય શક્તિ પોતાના ઇન્દ્રવતુ, વૈક્રિયનો કાળ ૧૫ દિવસનો જાણવો.
૧૯ અવધિ દ્વાર - અસુરકુમાર દેવો જ૦ ૨૫ યો૦, ઉ૦ ઉર્ધ્વ સૌધર્મ દેવલોક, નીચે ત્રીજી નક, તિછ અસંખ્ય દ્વીપસમુદ્ર સુધી જાણે દેખે. શેષ ૯ જાતના ભ૦ દેવો જ૦ ૨પયો૦, ઉ0 ઉંચે જ્યોતિષીનું તળું, નીચે પહેલી નક, તિછ સંખ્યાતા દ્વીપસમુદ્રો સુધી જાણે-દેખે.
૨૦ સિદ્ધ દ્વાર - ભવનપતિમાંથી નીકળેલા દેવો મનુષ્ય થઈ ૧ સમયમાં ૧૦ જીવ મોક્ષ જઈ શકે. ભ૦ દેવીઓ નીકળીને ૫ જીવ મોક્ષ જઈ શકે.
૨૧ ઉત્પન્ન દ્વારઃ સર્વ પ્રાણ, ભૂત, જીવ, સત્વ, ભવનપતિ દેવ દેવીપણે અનંત વાર ઉપજ્યા, પણ સત્ય જ્ઞાન વિના ગરજ સરી નહિ. શેષ વિસ્તાર લધુદંડક આદિ થોકડાથી જાણવો.
ઇતિ ભવનપતિ સંપૂર્ણ (૭૮) વાણવ્યંતર. (જીવભિગમ) વાણવ્યંતરના ૨૧ દ્વાર - ૧ નામ. ૨, વાસા, ૩ નગર, ૪. રાજધાની, ૫ સભા, ૬ વર્ણ, ૭ વસ્ત્ર ૮ ચિલ્ડ, ૯ ઈન્દ્ર, ૧૦. સામાનિક, ૧૧ આત્મરક્ષક, ૧૨ પરિષદા, ૧૩ દેવી,