SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ ભવનપતિ ૫૪૯ નેરિયા. તેથી ઉપર ઉપરના અસંખ્યાતગણા નેરિયા જાણવા. શેષ વિસ્તાર ૨૪ દંડકાદિ થોકડામાંથી જાણવો. *p ઇતિ નારકી સંપૂર્ણ. (૭૭) ભવનપતિ. પન્નવણા-પદ-૨ (જીવાભિગમ) ભવનપતિ દેવોનાં ૨૧ દ્વાર - ૧ નામ, ૨ વાસા, ૩ રાજધાની, ૪ સભા, ૫ ભવન સંખ્યા, ૬ વર્ણ, ૭ વસ્ત્ર, ૮ ચિન્હ, ૯ ઇન્દ્ર, ૧૦ સામાનિક, ૧૧ લોકપાલ, ૧૨ ત્રાયસ્ત્રિશ, ૧૩ આત્મરક્ષક, ૧૪ અનીકા, ૧૫ દેવી, ૧૬ પરિષદા, ૧૭ પરિચારણા, ૧૮ વૈક્રિય, ૧૯ અવધિ, ૨૦ સિદ્ધ, ૨૧ ઉત્પન્ન – દ્વાર. ૧ નામ દ્વાર ઃ ૧૦ ભેદ - ૧ અસુર કુમાર, ૨ નાગ કુ૦, ૩ સુવર્ણ કુ૦, વિદ્યુત કુળ, પઅગ્નિ કુ૦, ૬ દ્વીપ કુ૦, ૭ ઉદધિ કુ૦, ૮ દિશા કુ૦, ૯ વાયુ (પવન) કુ૦ અને ૧૦ સ્ટનિક્ કુમાર. ૨. વાસા દ્વાર ઃ ૧લી નર્કમાં આવેલા ૧૨ આંતરા પૈકીના નીચેના ૧૦ આંતરામાં દશ જાતિના ભ૦ દેવો છે. ૩. રાજધાની દ્વાર : ભ૦ ની રાજધાની તિÁ લોકના •અરૂણવર દ્વીપ - સમુદ્રોમાં ઉત્તર દિશામાં અમરÜચા બલેન્દ્રની રાજધાની છે અને બીજા નવનિકાયના દેવોની પણ રાજધાનીઓ છે. દક્ષિણ દિશામાં ચમરચંચા ચમરેન્દ્રની અને નવનિકાયના દેવોની પણ રાજધાનીઓ છે. ૪. સભા દ્વાર : એકેક ઇન્દ્રને ૫ પાંચ સભા છે. (૧) ઉત્પાત સભા (દૈવ ઉપજવાનાં સ્થાન), (૨) અભિષેક
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy