SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ સંજયા (સંયતિ) ૫૧૭ પરિણામ (હિયમાન, વર્ધમાન) તેની સ્થિતિ જ. ૧ સમય ઉ. અં. મુ. યથા૦ માં ૨ પરિણામ, વર્ધમાન (જ. ઉ. અં. મુ ની સ્થિતિ) અને અવસ્થિત (જ. ૧ સમય, ઉ. દેશ ઉણા ક્રોડ પૂર્વની સ્થિતિ). ૨૧. બંધ દ્વાર ત્રણ સંયતિ ૭-૮ કર્મનો બંધ કરે, સૂક્ષ્મ૦ ૬ કર્મ બાંધે, (મોહ આયુ૦ વર્જીને), યથાળ બાંધે તો શાતાવેદની અથવા અબંધ. ૨૨. વેદે દ્વાર - ચાર સં૦ ૮ કર્મ વેદે યથા૦ ૭ કર્મ (મોહ વર્જીને) કે ૪ કર્મ (અઘાતીયા) વેદે. ૨૩. ઉદીરણા દ્વાર - સામા, છેદો, પરિ૦ ૭-૮-૬ કર્મ ઉદેરે. સૂક્ષ્મ૦ ૫-૬ કર્મ ઉદેરે (૬ હોય તો આયુ૦ વેદ વર્જીને, ૫ હોય તો આયુ વેદનીય મોહ૦ વર્જીને). યથા૦, ૫ કર્મ તથા ૨ કર્મ (નામ-ગોત્ર) ઉદેરે તથા ઉદી∞ ન કરે. ૨૪. ઉ૫સંપઝ્ઝાણું દ્વાર સામા૦ વાળા સંયમ છોડે તો ૪ ઠેકાણે (છંદો, સૂક્ષ્મ સંયમા૦ કે અસંયમમાં) જાય. છંદોવાળા છોડે તો ૫ ઠેકાણે (સામા, પરિ૦. સૂક્ષ્મ, સંયમા૦ કે અસંયમમાં) જાય. પરિ વાળા છોડે તો ૨ ઠેકાણે (છેદો, અસંયમમાં) જાય. સૂક્ષ્મ૦ વાળા છોડે તો જ ઠેકાણે (સામા૦ છેદો યથા૦ અસંયમમાં) જાય. યથાવાળા છોડે તો ૩ ઠેકાણે (સૂક્ષ્મ૦ અસંયમ કે મોક્ષમાં) જાય. ૨૫. સંજ્ઞા દ્વાર ૩. ચારિત્રમાં ૪ સંજ્ઞાવાળા કે સંજ્ઞારહિત. શેષમાં સંજ્ઞા નથી. ૨૬. આહાર દ્વાર ૪ સંયમમાં આહારિક અને યથા આહારિક, અણાહારિક બન્ને હોય. ૨૭. ભવ દ્વાર સામાયિક અને છેદોપસ્થાપનિયપણાના જ. ૧ ૦ ૮ ભવ કરે. પરિહાર વિશુદ્ધ તથા સૂક્ષ્મ*. જ૦ ૧ - - * સૂક્ષ્મ. માંકુલ ત્રણ ભવ જ થાય. ચાર વખત ઉપશમ શ્રેણીમાંડે તો પણ બે ભવમાં જ માંડે, ત્રીજા ભવે ક્ષપક શ્રેણી થાય.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy