________________
૫૧૬
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ ૧૫. નિકાસે દ્વાર - એકેક સંયમના પર્યવ (પજવા) અનંત અનંત છે. પહેલા ત્રણ સંયતિના પર્યવ પરસ્પર તુલ્ય તથા પગુણ હાનિ વૃદ્ધિ. સૂક્ષ્મ૦ યથાવથી ૩ સંયમ અનંતગણા જૂન છે. સૂક્ષ્મ૦ ત્રણેયથી અનંતગણ અધિક છે. પરસ્પર ગુણ હાનિ વૃદ્ધિ અને યથા૦ થી અનંતગણા ન્યૂન છે. યથા૦ ચારેયથી અનંતગણા અધિક છે. પરસ્પર તુલ્ય છે. અલ્પબદુત્વઃ (૧) સૌથી થોડાસામા), છેદોનાજ, સંયમપર્યવ (પરસ્પરતુલ્યો તેથી (૨) પરિહારવિશુદ્ધના જઘન્ય
અનંતગણા (૩) ,, ,, ઉત્કૃષ્ટ (૪) સામા૦ છેદો૦ના ઉત્કૃષ્ટ (૫) સૂક્ષ્મ સંપરાયના જઘન્ય (૬) ,,
ઉત્કૃષ્ટ (૭) યથાખ્યાતના જ000
પરસ્પર તુલ્ય. ૧૬. યોગ દ્વાર - ૪ સંયતિ સયોગી અને યથાવ સયોગી અને અયોગી.
૧૭. ઉપયોગ દ્વાર - સૂક્ષ્મ0માં સાકાર ઉપયોગી હોય. શેષ ચારમાં બન્ને (સાકાર-નિરાકાર) ઉપયોગવાળા હોય છે.
૧૮. કષાય દ્વાર - ૩ સંયતિ સંવલનના ચોક (ચારેય કષાય)માં હોય. સૂક્ષ્મ) સંજ્વ૦ લોભમાં હોય અને યથા) અકષાયી (ઉપશાંત કે ક્ષીણ) હોય.
૧૯. લેશ્યા દ્વાર - સામા૦ છેદોમાં છ લેશ્યા. પરિ0માં ૩ શુભ લેશ્યા. સૂક્ષ્મમાં ૧ શુકલ લેશ્યા. યથાવમાં ૧ શુકલ લેશ્યા તથા અલેશી પણ હોય.
૨૦. પરિણામ દ્વાર - ત્રણ સંયતિમાં ત્રણેય પરિણામ તેની સ્થિતિ - હિયમાન, તથા વર્ધમાનની જ. ૧ સમય, ઉ૦ અંત. ની. અવસ્થિતની જ. ૧ સમય, ઉ. ૭ સમયની. સૂક્ષ્મ માં. ૨