________________
૪૮૦
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ ૫ કાળદ્રવ્યમાં ૪ ,, અરૂપી, અચેતન, અક્રિય અને વર્તનાગુણ ૬ પુલાસ્તિત્વ ,,૪, રૂપી, અચેતન, સક્રિય અને પૂરણગલન
૧૩ પર્યાય દ્વાર - પ્રત્યેક દ્રવ્યની ચાર ચાર પર્યાયો છે, ૧ ધર્માસ્તિત્વ ની ૪ પર્યાય-સ્કંધ, દેશ, પ્રદેશ અને અગુરુલઘુ ૨ અધર્માસ્તિત્વ ,
, " " ૩ આકાશાસ્તિત્વ , , , , ૪ જીવાસ્તિવ , અવ્યાબાધ, અનાવગાહ, અમૂર્ત , ૫ પુદગલાસ્તિત્વ , વર્ણ, ગધ, રસ, સ્પર્શ. ૬ કાળદ્રવ્ય , ભૂત, ભવિષ્ય, વર્તમાન, અગુરુલઘુ
૧૪ સાધારણ દ્વાર - સાધારણ ધર્મ જે અન્ય દ્રવ્યમાં પણ લાભે; જેમ ધર્માસ્તિત્વ માં અગુરુલઘુ. અસાધારણ ધર્મ જે અન્ય દ્રવ્યમાં ન લાભે; જેમ ધર્માસ્તિકાયમાં ચલનસહાય ઈત્યાદિ.
૧૫ સાધર્મી દ્વાર - પર્ દ્રવ્યોમાં પ્રતિસમય ઉત્પાદ-વ્યયપણું છે, કેમકે અગુરુલઘુ પર્યાયમાં ષટ્ ગુણ હાનિ વૃદ્ધિ થાય છે તે છયે દ્રવ્યોમાં સમાન છે.
૧૬ પરિણામી દ્વારા - નિશ્ચય નયથી છયે દ્રવ્યો પોતપોતાના ગુણોમાં પરિણમે છે. વ્યવહારથી જીવ અને પુદ્ગલ અન્યાન્ય સ્વભાવમાં પરિણમે છે. જેમ જીવ મનુષ્યાદિરૂપે અને પુદ્ગલ બે પ્રદેશ યાવત્ અનંત પ્રદેશ સ્કંધ રૂપે પરિણમે છે.
૧૭ જીવ દ્વાર - જીવાસ્તિકાય જીવ છે. શેષ ૫ દ્રવ્ય અજીવ છે.
૧૮ મૂર્તિ દ્વાર - પુદ્ગલ રૂપી છે. શેષ અરૂપી છે. કર્મ સંગે જીવ પણ રૂપી છે.
૧૯ પ્રદેશ દ્વાર - ૫ દ્રવ્ય પ્રદેશ છે. કાળ દ્રવ્ય