SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્રવ્ય પર ૩૧ દ્વાર ૪૭૯ ૪ સૂત્ર છે સુખદુઃખ ભોગવતા જીવ ગ્રહણ કરે. ૫ શબ્દ , , , જીવનાં ભાવપ્રાણોને ગ્રહણ કરે ૬ સમભિરૂઢ , , , કેવળજ્ઞાની (લાયક સમકિતી) ગ્રહણ કરે ૭ એવંભૂત , , સિદ્ધ અવસ્થાના (લાયક સમકિતી) ગ્રહણ કરે એ રીતે સાતેય નય બધા દ્રવ્યો પર ઉતારી શકાય. ૧૧. નિપા દ્વાર - નિક્ષેપ ૪ છે - ૧ નામ, ૨ સ્થાપના, ૩ દ્રવ્ય અને ૪ ભાવર્નિક્ષેપ. ૧ દ્રવ્યના નામ માત્રને નામ નિક્ષેપ કહેવો. ૨ દ્રવ્યની સદશ કે અવદશ સ્થાપના (આકૃતિ)ને સ્થાપના નિક્ષેપ કહેવો. ૩ દ્રવ્યની ભૂત કે ભવિષ્ય પર્યાયને વર્તમાનમાં કહેવી તે દ્રવ્ય નિક્ષેપ. - ૪ દ્રવ્યની મૂળ ગુણયુક્ત દશાને ભાવ નિક્ષેપ કહે છે. ષટુ દ્રવ્ય પર એ ચારેય તૈિલપ ઉતારીને પણ બોધ કરી શકાય. ૧૨. ગુણ દ્વાર - પ્રત્યેક દ્રવ્યમાં ચાર ચાર ગુણો છે. ૧ ધર્માસ્તિકાયમાં ૪ ગુણ-અરૂપી, અચેતન, અક્રિય અને ચલનસહાય ૨ અધર્મા) , ૪ , , , , , સ્થિર છે ૩ આકાશાસ્તિ,, ૪ , , , , , અવગાહદાન. ૪ જીવાસ્તિવ ,, ૪, અરૂપી, ચૈતન્ય, સક્રિય અને ઉપયોગ યા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy