________________
તીર્થંકરના ૩૪ અતિશય
૪૭૩
વૃક્ષ ૨હે. ૧૨ ભામંડળ હોય ૧૩ વિષમ ભૂમિ સમ થાય. ૧૪ કાંટા ઊંધા થઈ જાય. ૧૫ છયે ૠતુ અનુકૂળ થાય. ૧૬ અનુકૂળ વાયુ વાય. ૧૭ પાંચ વર્ણના અચેત ફૂલની દેવતા વૃષ્ટિ કરે. ૧૮ અશુભ પુદ્ગલોનો નાશ થાય. ૧૯ સુગંધી વર્ષાથી ભૂમિ છંટાય. ૨૦ શુભ પુદ્ગલ પ્રગટે. ૨૧ યોજનગામી વાણીની ધ્વનિ હોય. ૨૨ અર્ધમાગધી ભાષામાં દેશના દે. ૨૩ સર્વ સભા પોતાની ભાષામાં સમજે. ૨૪ જન્મ વેર, જાતિ વેર શાંત થાય. ૨૫ અન્યમતી પણ દેશના સાંભળે અને વિનય કરે. ૨૬ પ્રતિવાદી નિરૂત્તર બને. પચ્ચીશ યો૦ સુધી નીચે પ્રમાણે કોઈ જાતના ઉપદ્રવ ન થાય. ૨૭ મહામારી (પ્લેગ) ન થાય. ૨૮ તીડ, મચ્છર વિ.કોઈ ઉપદ્રવ ન થાય. ૨૯ સ્વચક્રનો ભય ન હોય. ૩૦ પરલશ્કરનો ભય ન હોય. ૩૧ અતિવૃષ્ટિ ન થાય. ૩૨ અનાવૃષ્ટિ ન થાય. ૩૩ દુકાળ ન પડે. ૩૪ પહેલાં થયેલ ઉપદ્રવ શાંત થાય. ૨-૩-૪-૫ અતિશય જન્મથી હોય, ૧૨ મું તથા ૨૧ થી ૩૪ સુધીનાં ૧૫ અતિશય કેવળજ્ઞાન થયા પછી પ્રગટે અને બાકીનાં ૧૫ અતિ. દેવકૃત હોય છે.
ઇતિ તીર્થંકરના ૩૪ અતિશય સંપૂર્ણ.
૧
૨
૩
૪
૫
૬
(૫૪) બ્રહ્મચર્યની ૩૨ ઉપમા
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રના અધ્ય૦ ૯ માને આધારે. સૌ જ્યોતિષી સમૂહમાં ચંદ્રમાં તેમ સૌ વ્રતોમાં બ્રહ્મવ્રત (શીયળ) મોટું
ખાણોમાં સોનાની ખાણ કિંમતી
""
??
""
""
""
રત્નોમાં વૈડૂર્ય રત્ન પ્રધાન તેમ આભૂષણોમાં મુગટ વસ્ત્રોમાં *ક્ષેમયુગલ ચંદનમાં ગોશીર્ષ ચંદન,,
97 99
99 99
99 99
99 99
99 99
99 99
"" ""
કિંમતી
મોટું ને પ્રધાન
""
+5
""