SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ સૂત્ર શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૩૩ છતી શક્તિએ ક્ષમા પરમ કલ્યાણ પ્રદેશી રાજા રાયપ્રશ્રીય કરવાથી થાય ૩૪ સગા ભાઈનો પણ ,, રામ-બળદેવ, ૬૩ શ્લાઘા પુ. ચારિત્ર મોહ છોડવાથી ૩૫ દેવાદિના ઉપસર્ગ કામદેવ, ઉપાસક0 સૂત્ર સહેવાથી. ૩૬ દેવ-ગુરૂ વંદનમાં સુદર્શન શેઠ અંતગડ , - નિર્ભિક થવાથી. ૩૭ ચર્ચાથી વાદીઓને મંડક શ્રાવક ભગવતી , જીતવાથી. ૩૮ મળેલા નિમિત્ત પર ,, આદ્રકુમાર સૂત્રકૃતાંગ ,, શુભ ભાવનાથી. ૩૯ એકત્વ ભાવના ભાવવાથી , નમિરાજર્ષિ ઉત્તરાબ, , ૪૦ વિષયસુખમાં વૃદ્ધ ન , જિનરક્ષ-જિનપાલ. જ્ઞાતા , થવાથી ઇતિ પરમ કલ્યાણના ૪૦ બોલ સંપૂર્ણ (૫૩) તીર્થકરના ૩૪ અતિશય. સમવાયાંગ સૂત્ર-૩૪ ૧. તીર્થંકરના કેશ, નખ ન વધે, સુશોભિત રહે. ૨ શરીર નિરોગી રહે. ૩ લોહીમાંસ ગોક્ષીર* જેવાં હોય. ૪ શ્વાસોશ્વાસ પદ્મકમળ જેવો સુગંધી. ૫ આહારવિહાર અદશ્ય. ૬. આકાશમાં ધર્મચક્ર ચાલે. ૭ આકાશમાં ૩ છત્ર ધરાય. ૮. બે ચામર વિંજાય ૯. આકાશે પાદપીઠ સહિત સિંહાસન ચાલે ૧૦. આકાશમાં ઈદ્રધ્વજ ચાલે ૧૧ તીર્થંકરની અવગાહનાથી બાર ગણું ઊંચું અશોક * ગોક્ષીર -મીઠા દૂધ જેવા.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy