________________
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
૧૦. આગરેશદ્વાર (કેટલી વખત આવે)-ક્ષાયક સમ્ય૦ એક વારજ આવે. ઉપશમ સમ્ય૦ એક ભવમાં જ૦ ૧ વાર ૩૦ ૨ વાર આવે અને ઘણા ભવ આશ્રી જ૦ ૨ વાર ઉ૦ ૫ વાર આવે. શેષ ૨ સભ્ય૦ એક ભવ આશ્રી જ૦ ૧ વાર ઉ૦ પ્રત્યેક હજાર વાર અને ઘણા ભાવ આશ્રી જ૦ ૨ વાર ઉ૦ અસંખ્યાતી વાર આવે.
૪૫૦
૧૧. ક્ષેત્ર સ્પર્શના દ્વાર-ક્ષાયક સમ્ય૦ આખો લોક સ્પર્શે (કેવળી સમુળ આશ્રી). શેષ ૩ સભ્ય૦ દેશઉણા સાત રાજુલોક સ્પર્શે.
૧૨. અલ્પ બહુત્વ દ્વાર સૌથી થોડા ઉપશમ સમકિતી, તેથી ક્ષયોપશમ સમકિતી અસં. ગુણા, તેથી વેદક સમકિતી વિશેષાધિક, તેથી ક્ષાયિક સમકિતી અનંત ગુણા (સિદ્ધ અપેક્ષા) તેથી સમુચ્ચય સમકિતી વિશેષાધિક.
ઇતિ સમકિતનાં ૧૨ દ્વાર સંપૂર્ણ. (૪૬) ખંડા જોયણ.
-
સૂત્ર શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિનો અધિકાર
૧
૨ ૩
૪ ૫ ૬
ખંડા જોયણ વાસા પન્વય કૂડા તિત્વ સેઢીઓ
૮ ૯ ૧૦
વિજય દહ સલિલાઓ પિંડએ હોઈ સંગહણી |૧|
એક લાખ યોજન લાંબા પહોળા જંબુદ્રીપમાં (જેમાં આપણે રહીએ છીએ તે) ૧ ખંડ, ૨ યોજન, ૩ વાસ, ૪ પર્વત, ૫ ફૂટ, (પર્વત ઉપરના), ૬ તીર્થ, ૭ તીર્થ શ્રેણી, ૮ વિજય, ૯ દ્રહ અને ૧૦ નદીઓ કેટલી છે ? એ બતાવાશે.
જંબુદ્રીપ ઘંટીના પડ જેવો ગોળ છે. તેની પરીધિ