________________
૪૪૮
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ (૪૯) અસુર દેવોના ઇન્દ્રનું બળ અસંખ્યાતગુણ તેથી (૫૦) જ્યોતિષી , " . " (૫૧)વૈમાનિક દેવોનું
, (૫૨),, દેવોના ઇન્દ્રોનું બળ , , (૫૩)ત્રણે કાળનાં ઇન્દ્રોથી પણ તીર્થંકરની કનિષ્ઠ (ટચલી) આંગળીનું બળ અનંતગણું છે. (તત્ત્વ કેવળી ગમ્ય).
ઇતિ બળનો અલ્પબદુત્વ સંપૂર્ણ
(૪૫) સમકિતનાં ૧૨ દ્વાર. (૧) નામ (૨) લક્ષણ (૩) આવણ (૪) પાવણ (પ) પરિણામ (૬) ઉછેદ (૭) સ્થિતિ (૮) અંતર (૯) નિરંતર (૧૦) આગરેશ (૧૧) ક્ષેત્રસ્પર્શના અને (૧૨) અલ્પબદુત્વ
નામધાર - સમક્તિનાં ૪ પ્રકાર. ક્ષાયક, ઉપશમ, ક્ષપોપશમ અને વેદક સ0
૨. લક્ષણ દ્વાર
(૧) ચાર અનંતાનુબંધીનો ક્ષય કરે અને ત્રણને ઉપશમાવે તે ક્ષયોપશમ સમક્તિ.
(૨) પાંચ પ્રકૃતિઓનો ક્ષય કરે અને બેને ઉપશમાવે તે ક્ષયોપશમ સમક્તિ.
(૩) છ પ્રકૃતિઓનો ક્ષય કરે, અને એકને ઉપશમાવે ક્ષયોપશમ સમતિ.
સાસ્વાદન સમકિત - છ આવલિકા માત્રનું હોવાથી વિવેચન આપેલ નથી. ઉચ્છેદ થાય - આવ્યું જાય.