________________
૪૪૯
પુદ્ગલોનો અલ્પ બહુત
કર્કશ સ્પર્શ દ્રવ્યાપેક્ષા અલ્પબહુત. (૧) સૌથી થોડા એક ગુણ કર્કશના દ્રવ્ય તેથી(૨) સં. ગુરુ કર્કશના દ્રવ્ય સંખ્યાત ગુણા ,, (૩) અસં. ગુ0 ,, , અસં. ગુણા ,, (૪) અનંતગુણ ,, ,, અનંત ગુણા
કર્કશ સ્પર્શ પ્રદેશાપેક્ષા અલ્પબહુવ. (૧) સૌથી થોડા એક ગુણ કર્કશની પ્રદેશ તેથી(૨) સંખ્યાતગુણ કર્કશના પ્રદેશ અસંખ્યાતગુણા, તેથી(૩) અસં૦ , , , , , (૪)અનંત ,, ,, ,, અનંત ગુણા ,,
કર્કશ દ્રવ્ય પ્રદેશાપેક્ષા અલ્પબદુત્વ (૧) સૌથી થોડા એક ગુણ કર્કશના દ્રવ્ય પ્રદેશ, તેથી (ર)સંખ્યાતગુણ કર્કશના પુલદ્રવ્ય અસંખ્યાતગુણા; તેથી(૩) ,, , , નાં પ્રદેશ , (૪) અસં. , , , દ્રવ્ય અસં. ,, ,, (૫) ,, ,, ,, પુદગલદ્રવ્યનાં પ્રદેશ અસં. , (૬) અનંત ,, ,, ,, દ્રવ્ય અનંત ગુણા , (૭) , , , , પ્રદેશ છે ,
એમજ મૃદુ, ગુરૂ, લઘુના સમજવા. કુલ ૬૯ અલ્પબદુત્વ થયા. ૩ દ્રવ્યના, ૩ ક્ષેત્રના, ૩ કાળના અને ૬૦ ભાવના.
ઇતિ પુદ્ગલોનો અલ્પબહુત સંપૂર્ણ