________________
૪૪૨
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ (૨૫) તેઈજિયનો (૨૬) ચૌરેન્દ્રિયના , (૨૭) અસંશી પંચેન્દ્રિયના (૨૮) સંજ્ઞી ,
ઇતિ યોગોનો અલ્પબહુત સંપૂર્ણ
(૪૨) પુદ્ગલોનો અલ્પ બહુત્વ શ્રી ભગવતી સૂત્ર શતક રપ ઉદ્દેશો ૪થામાં ચાલતો અધિકાર.
પુદ્ગલ પરમાણું, સંખ્યાત પ્રદેશી, અસં૦ પ્રદેશી અને અનંત પ્રદેશી ઢંધનો દ્રવ્ય, પ્રદેશ અને દ્રવ્ય પ્રદેશનો અલ્પબદુત્વ કહે છે.
(૧) સૌથી થોડા અનંત પ્રદેશ સ્કંધના દ્રવ્ય તેથી(૨) પરમાણુ પુદ્ગલના દ્રવ્ય અનંત ગુણા , (૩) સંખ્યાત પ્રદેશના , સંખ્યાત , (૪) અસં૦ પ્રદેશનાં પ્રત્યે અસં. ગુણા. પ્રદેશાપેક્ષા અલ્પબદુત્વ પણ ઉપરના દ્રવ્યવ
દ્રવ્ય અને પ્રદેશોનો ભેગો અલ્પબહુવ. (૧) સૌથી થોડા અનંતપ્રદેશી સ્કંધના દ્રવ્ય તેથી (૨) અનંત પ્રદેશ દ્રવ્યના પ્રદેશ અનંત ગુણા, તેથી
નજરે પડે તે અનંત પ્રદેશી પુગલ જ જોઈ શકાય. પરંતુ સંખ્યાત પ્રદેશી કે અસંખ્યાત પ્રદેશી પુદ્ગલ જોઈ ન શકાય. અનંત પ્રદેશી પુગલ પણ બધાં જ ન જોઈ શકાય. ફક્ત બાદર સ્વભાવી જ જોઈ શકાય.