SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ ઔદારિક, તેજસ્ ને કાર્મણ શરીરવાળા ત્રણ, ચાર, પાંચ અને છ દિશાનો આહાર લે. વૈક્રિય ને આહારક શરીરવાળા છ દિશાનો લે. ૭ સંયોજન દ્વાર. ૧ ઔદારિક શરીરમાં આહારક, વૈક્રિયની ભજના (હોય કે ન હોય), તૈજસ, કાર્મણની નિયમા (હોય જ). ૨૭૮ ૨ વૈક્રિય શરીરમાં ઔદારિકની ભજના આહારક ન હોય તેજસ્, કાર્મણની નિયમા. ૩ આહારક શરીરમાં વૈક્રિય ન હોય. ઔદારિક, તેજસ્, કાર્મણ હોય. તેજસ્ માં ઔદારિક, વૈક્રિય, આહારકની ભજના. કાર્મણની નિયમા. ૪ ૫ કાર્મણમાં ઔદારિક, વૈક્રિય, આહારકની ભજના, તેજસ્ ની નિયમાં. ૮ દ્રવ્યાર્થક દ્વાર. ૧ સર્વથી થોડા આહારના દ્રવ્ય તે જન્ય, ૧-૨-૩ ઉત્કૃષ્ટ પૃથક્ હજાર. તેથી, ૨ વૈક્રિયના દ્રવ્ય અસંખ્યાત ગુણ. તેથી ૩ ઔદારિકના દ્રવ્ય અસંખ્યાત ગુણ. તેથી ૪-૫ તૈજસ્-કાર્મણના દ્રવ્ય એ બે પરસ્પર સરખા ને ઔદારિકથી અનંત ગુણ અધિક. ૯ પ્રદેશાર્થક દ્વાર. ૧ સર્વથી થોડા આહારકના પ્રદેશ. તેથી ૨ વૈક્રિયના પ્રદેશ અસંખ્યાત ગુણ. તેથી ૩ ઔદારિકના અસંખ્યાત ગુણ. તેથી ૪ તેજના અનંતુગુણ તેથી ૫ કાર્યણના અનંતગુણ. ૧૦ દ્રવ્યાને પ્રદેશાર્થક દ્વાર. ૧ સર્વથી થોડા આહારકના દ્રવ્યાર્થ, તેથી ૨ વૈક્રિયના
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy