________________
-૧૯૪
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ ૨૩મો ભાંગો ઉપશમ શ્રેણીના આઠમાંથી ૧૧માં જીવસ્થાનક સુધી લાભે. ૨૪મો ભાંગો ક્ષપક શ્રેણીના ૮ માંથી (૧૧માં વજી) બારમાં જીવસ્થાનક સુધી લાભે.
પાંચ સંયોગી એક ભાગો. ભાંગા ઔદયિક ઔપશમિક શાયિક લાયોપથમિક પારિણામિક
૨૬ ૧ ૧ ૧ ૧ ૧
સાયિક સમક્તિ જીવ ઉપશમ શ્રેણી માંડે ત્યારે આ ભાંગો લાભે.
આ છઠ્ઠા સાન્નિપાતિક ભાંગા યંત્રે કરી કહ્યા. એ છવીશ ભાંગામાં પાંચ ભાંગા પારિણામિક છે, બાકીનાં ૨૧ ભાંગા અપરિણામિક છે. એ છઠ્ઠા સાત્રિપાતિક ભાવના છવીશ ભાંગા સંપૂર્ણ
ઇતિ છ દ્વારના ભાવ સંપૂર્ણ.
ઈતિ શ્રી જીવસ્થાનક સંપૂર્ણ. (૧૦ ) શ્રી ગુણસ્થાનકાર,
ગાથા નામ, લખણ, ગુણ ઠિઈ, કિરિયા, સત્તા, બંધ, વેદય, ઉદય, ઉદિરણા, ચેવ, નિફ્ફરા, ભાવ, કારણા. ૧ પરિસહ, મગ્ન, આયાય, જીવાય ભેદે, જોગ, ઉવિઊગ, લેસ્સા, ચરણ, સમ્મત્ત, અખાબહુચ્ચ, ગુણઠાણેહિ. ૨
પહેલો નામદ્વાર. પહેલું મિથ્યાત્વ ગુણઠાણું. બીજું સાસ્વાધન ગુ0, ત્રીજું સમામિથ્યાત્વ ગુ0, ચોથું અવિરતિ સમ્યકત્વદૃષ્ટિ ગુ0, પાંચમું દેશવિરતિ ગુ0, છઠું પ્રમત્તસંજતિ, ગુરુ, સાતમું અપ્રમત્તસંજતિ