________________
૭૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન હતા તે વખતે મહાવીરને કેમ ઓળખવાના હતા ? આકારથી એ - ખવાના હતા. તીર્થકરને અંગે આત્માં ગુણ મેળવી શકે તે આકારથી. માંસને એ એમને એ આપણે છે. એ માંસને લે પૂજ્ય કેમ ? જે મૂર્તિને પત્થર માનીને ચાલે છે તેને માટે આ પ્રશ્ન છે. ભાવ તીર્થકરપણું માંસના લોચા વિના હેતું નથી. તીર્થંકર નામકર્મ તેને અંગે પ્રતિબે ધ. માંસના હાડકાના પૂજારી ! તારી અપેક્ષાએ તું શું જોઈને બોલે છે? અમારે દૂરી આત્માને અભેદ છે. તે કેવળજ્ઞાનસ્વરૂપ છે. અમારે ખુદ તીર્થકર છે, પત્થર નથી. જેને આકાર–નિક્ષેપ ન પાન હોય તેને હાડકાં માંસનો ઢગલે છે શું તું તીર્થંકરના આત્માને ઓળખે છે? તું જેને ઓળખે છે તે શરીર છે તે તો આકાર છે, જે વસ્તુથી ઉપકાર થાય છે, તેના પ્રતિબિંબથી પણ ઉપકાર થાય તેથી તેની સરખાવટ થાય તે સ્વાભાવિક જ છે. આથી જિનેશ્વરની મૂર્તિને જિનેશ્વર તુલ્ય કહેવી તેમાં અડચણ નથી. જિનેશ્વરની મૂર્તિ અને વિનેશ્વર એકરૂપે ગણવેલાં છે. સમવસરણમાં ચારે દિશાએ પર્ષદા બેસે છે. તીર્થંકર પૂર્વ દિશા સન્મુખ હોય ત્યારે ત્રણ દિશાએ મૂર્તિ જ છે. મૂર્તિ અને તીર્થકર વચ્ચે ફેરફાર માનવામાં આવ્યો હોત તે ઈશાન, અગ્નિ ખૂણામાં પર્ષદા બેસત ત્રણે બાજુની તિએ સરખી ગણવામાં આવેલી તેથી બીજા ખૂણાઓમાં પણ પર્ષદા બેઠી.
જિનેશ્વરની ગેરહાજરીમાં જિનેશ્વરની પ્રતિમા
ખુદ તીર્થંકરની હ:જરીમાં દેવતા દેવી આવતાં હતાં કે નહિ? તીર્થકની તુલ્ય એમની પ્રતિમા માનવામાં આવી હતી તેથી બાર પધા બેઠી હતી. શ્રેણિક ત્રણ કાળ મુર્તિની પૂજા કરતા હતા. જિનેશ્વરની હાજરી ન હોય તે વખતે જિનેશ્વરની પ્રતિમા છે.
કેવળજ્ઞાનીની કિંમત વ્યવહારને અનુસરવામાં
વ્યવહારને જૈન શાસન અગ્રપદ આપે છે. કેવળજ્ઞાનીની કિંમત વ્યવહારને અનુસરવામાં. પંદરસે સાધુ મરી ગયા તે મહાવીરે