SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ ] રથાનાંગસૂત્ર [ વ્યાખ્યાન સાબિત થાત નહિ. શત્રુરાજ્યમાં વાવટે ચઢાવવાની દરખાસ્ત કરે તે બોલવાની સાથે ખાણપણનો વરસાદ થાય. સવાપણું ઉખડી જાય તેવી દશા સિદ્ધસેન દિવાકરે કરી મહાવીરના સમયની ભાષા આગમમાં છે. કાઢિ તરફ અભિરુચિવાળી સિદ્ધસેનની દરખાસ્ત હતી. ભાષાની ચતુરાઈએ લખાણ કરિ લખે તેને માનવા કોણ તૈયાર? ફાલતુ મનુષ્ય, સત્તા નહિ. શબ્દ, વાકયની રચના સુંદર છે છતાં રાજા કરતાં કવિના ઓર્ડરને નવા કોઈ તૈયાર નથી. સેક્રેટરિ (Secretty', ગવર્નર(corneryોનું કહેલું લખે છતાં સિક્કો, સહી ગવર્નરની જોઈએ. એ સિદ્ધો, સક્કી ઊડી જાય તે કિંમત કેટલી ? એ કરવાથી આગનું સર્વત્તકથિતપણું નાશ પામત શાસન જયવંતુ વર્તવાનું છે કે જેને લીધે સિદ્ધસેનની માગણી કબૂલ ન કરી. એ માણસના આધારે દેરાયા હોત તો શાસન ઉથલાઈ જાત. સિદ્ધસેનને પ્રચત્રિત ભાષા કરવા માટે પ્રાયશ્ચિત્ત આપ્યું. આથી ગણધર જગતની ભાષામાં આગામે ગૂયાં તે લાયક હતું. જે આજકાલ ડહાપણ કરે છે. આ ભાષા આમ છે. આમ કરી નાખો, એમ કહેનાર તે પારાંચિત પ્રાયશ્ચિત્તને લાયક છે. લાય ગઈ એમ કરે તો તે દાંત કાઢે. કેમ ? લાજ ગઈ એમ કહે એટલે લાજ હતી એમ થયું, તેથી સર્વ – પ્રણીતપણાની જે જડ તે આખી ઉખેડવા માટે પ્રયત્ન છે. આથી ગણધરોએ સમગ્રને હિત થાય તેને માટે અર્ધમાગધીમાં રચના કરી. - પાલનમાં વ્યવહાર છે પહેલી સ્થાપના આચારાંગની કરી. જૈન શાસન અંદરની શુદ્ધિને સાધ્ય તરીકે માને છે. પાલનમાં વ્યવહાર છે. એટલા માટે કહું છું કે “નિશ્ચય દષ્ટિ હૃદય ધરજી પાસે જે વહાર” શ્રુતકેવલી બીજાને શંકા હોય તેનું સમાધાન આપે. શ્રતનમાં એટલી તાકાત છે. સામાન્ય પિડેરણા, પાપણું જે જાણેલી છે અને તે આકાર લાવ્યો હોય, તે આહારને કેવલી મહારાજ અશુદ્ધ જાણે પગ અશુદ્ધ ન કહે પણ વાપરે. બહારના આચાર ઉપર કેટલો ભાર હોવો જોઈએ
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy