SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮] સ્થાનાગસરા [ વ્યાખ્યાન કયાંથી? તીર્થકરનું જાફરાનું જે પ્રખ્યાત બિરુદ તે પિતે પિતાની મેળે લગાવ્યું છે? આખા જગતને લાયકની ભાષામાં ધર્મને અધિકાર તીર્થકરને ગણ્યો હતો તે અધિકાર શબ્દ માત્રથી ૫કડવા પ્રયત્ન કર્યો એમ કહેવાય. આથીજ જગતની ભાષામાં તીર્થકરો બોલ્યા અને ગણુધરે તે જ ભાષામાં રચના કરી. સિદ્ધસેન દિવાકરને પ્રાયશ્ચિત્ત કેમ? સંકા–સિદ્ધસેન દિવાકરે સંસ્કૃતને પ્રચાર વધ્યો હતો તે વખતે સંસ્કૃત ભાષામાં કરવાનું કહ્યું. આથી તે વખતે ઉત્કષ્ટમાં ઉત્કૃષ્ટ પ્રાયશ્ચિત્તને માટે લાયક કેમ બન્યા ? પારાંચિત પ્રાયશ્ચિત્ત મોટામાં મોટું, છેલ્લામાં છેલ્લું. જગતની ભાષામાં બોલવું તે ઉપકાર. ઉપકારની વાત દૂર રહી. પ્રાયશ્ચિત્ત શું જોઈને ? તીર્થકર, ગણધરને જગદ્ગુરુનું બિરુદ મળ્યું તો સિદ્ધસેન દિવાકરે તે વખતની પ્રચલિત ભાષામાં કરવા કહ્યું તેને પ્રાયશ્ચિત્ત કેમ? ભાષાને અંગે તીર્થંકરનું ઉપકારીપણું ગણે તો સિદ્ધસેનને પ્રાયશ્ચિત આપ્યું શી રીતે ? એમણે લીધું કેમ ? સમા -સિદ્ધસેન દિવાકરજીએ “ર અનિદ્રાણાયાતાઃ કહ્યું પછી બીજું કરવા આજ્ઞા માગી. એક વાત ધ્યાનમાં રાખવી કે આજકાલ દિવસે દિવસે ભાષા સુધરતી આવે છે. પહેલાંના દસ્તાવેજોને જે કોઈ મનુષ્ય ફરી કરી દેવા કાગળ ઉપર લખે તો સુધાર કર્યો કહેવાય કે ન&િ પટા, પરવાના, સનદ રદ કરીને સુધરેલી ભાષામાં લખે તો શું થાય ? દસ્તાવેજમાં ભાષા એ તરત નથી, સમર્પણ એ તવ છે, હુકમ તત્વ છે. તેથી પહેલાંના દસ્તાવેજો ચાહે જેવી ભાષામાં હેય. પાદશાહના સિક્કાઓ ગામડિયા ભાષામાં હેય તે તેની નકલ તેવી કરવી પડે, નહિ તે દસ્તાવેજ રદ થાય. તે આગામે સવજ્ઞમણુત કરી શકતે નહિ સિરસેનના કહેવા પ્રમાણે બધાં આગમે સંસ્કૃતમાં કરવામાં આવ્યા હતા તે ભાષાના ઈતિહાસની અપેક્ષાએ તમારા આગમ કયારના ઠરત વિદ્ધસેન દિવાકરના વખતના ઠરત, સંકા–સાત લાખ
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy