SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીસમું ] સ્થાનાગસવ [ ૬૫ તમે ભૂકનારી જાત નહિ. વાડ થયે, ભસતાં જૂતાં શીખવું જોઈએ. બંધારણમાં પવિત્રતા જોઈએ, તે માટે કાણમિજી. તે કાણાંગમાં પંચ મહાવ્રતમાં પહેલું મહાવ્રત કહ્યા પછી બીજાને અધિકાર છે તે અંગે. વ્યાખ્યાન ૩૦ માત્ર વિચક્ષણને માટે કરવું નથી ગણધર મહારાજ શ્રીમાન સુધરવામી મહારાજે ભવ્ય જીવોના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેડાવવા માટે પહેલાં ચૌદ પૂર્વોની રચના કરી. બારમા અંગની રચના કરી છતાં, માતા પુત્રના પિષણ ઉપર ખ્યાલ રાખે. એક રીતે પિષણ ન થાય તે જુદી જુદી રીતિ અમલમાં મેલે, તેમ ગણધર મહારાજને એકલા વિચક્ષણને માટે જ કરવાનું નથી. ગણધરને બાળકે, મધ્યમ બુદ્ધિવાળા, સ્ત્રીઓ, પુરુષ માટે સર્વને અંગે કરવું છે. શાસનની પ્રવૃત્તિ મોક્ષમાર્ગ પ્રવર્તાવવામાં છે. તેથી જે એકલા પૂર્વની, બારમા અંગની રચના કરીને અટકી જાય તે આપણી દશા શી થાય ? નહિ તે જંગલી જાનવર જેવી સ્થિતિ થાત ઉદ્ધારનું આલંબન તે સિવાય દુષમ કાળમાં નથી. તીર્થકરની, કેવલીની હાજરીના વખતમાં તે મહાપુરુષોને સંજોગ હતો. ત્યાં આપણો બેડો પાર થાત. અત્યારે તે પુરુષો નથી તેવા વખતમાં ઉત્પન્ન થયેલા આપણે. તેની દશા શી હોય ? જે શાસ્ત્ર જેવી ચીજ ઉપદેશક પાસે નથી તે આપને દશા શી ? જાનવરમાં જંગલી જાનવર તેના જેવી દશા આપની હેય. જીવ આદિ તત્તનું નિરૂપણ, પુણ્ય પાપનું વહેચણ તે રૂપ ધર્મની જે ધારી નસ તે આપણને કયાં મળવાની હતી ! અરર, જેમ કોઈ વિધવાબાઈ હોય તેના માથાનું છબ તૂટી જાય તો નિરાધાર. તેમ આગમરૂપી છત્ર, મુરબ્બી ન હોય તે આ કાળમાં પ્રાણીઓની
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy