SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પર સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન નથી પણ સળેલાં કાજાવાળાને એમ થાય કે દબાઈ જઈશું. ગામના લેાકાને રહિણી ઉપર વિશ્વાસ હતા. પચાસ સાર્ડ હાથ ઊંડું ખાદાઈ ગયુ' એટલે બસ. દસ જણુ રહે, ખીજા ચાલ્યા જાઓ. બધે લીપી નાખેા. ઉપર ચંદરવા બાંધી દે. અહીં સિંહાસન ગેઠવા. રાજાને કહેવડાવ્યું' કે મંડપ તૈયાર થયા છે. રાજા આવ્યા, ખરેખર માંડવા છે. શિલા ઉપર છે. અહીં રાહિણી સરખા છેકરા ઉપર આખું ગામ ભરાંસે રહે છે અને તે પ્રમાણે ચાલે છે. શિવરતિ મુસાફરખાનુ છે, ઘર નથી અહીં ત્રિલેાકના નાથને માનીએ છીએ અને ચ્યામ કેમ ? એમ કહી ડાચકાં હલાવે તેની દશા કેવી ? જેએની આચારની દશા વિચારવા જેવી ડાય. યિત્તા ન આવે તેા વચન ઉપર ભરેસા ન રહે, માટે ઠાણાંગજીમાં વળી કહ્યુ. તેમાં નક્કી કર્યું`–‘વર્ષો મળ્વથા॰' પાંચ મહાત્રતા કહેલાં. ખુદ ભગવાન જણાવે છે કે મારાં કહેલાં નથી, હું કહું છું એમ નહિ, દરેકે કહેલાં છે. મહાવ્રતપણું રાખવાને માટે ‘સવ’ શબ્દ મૂકવા પડયો. શંકા-પ્રાણાતિપાત માત્ર છેડવા છે, પછી સ`ની જરૂર શી ? પાતળું પાણી લાવજે તે કહેવાની જરૂર ? પાણી પાતળુ હોય તેમ પ્રાણાતિપાત છેડી દીધા તેાસ - આવી ગયું. જેના પેટમાં દુ:ખતુ હૈાય તે અજમા ખાય, તેમ જેને દેશથકી છેડવુ હશે તે સ્થૂળ વિશેષણુ જોડશે, માટે સજ્જ વિશેષણ જોડીને કામ શું? આગળ જવાનું ધ્યેય હેાય તે જ મુસાફર સમા॰ોકરાને રાગે માને અજમા ખાવા પડે. કેમ ? કારણ એક જ, મા દ્વારાએ કરાનુ પોષણ. તેમ અણુવ્રતવાળામાં ‘દેશ’ વિશેષણ મૂકવાની જરૂર હતી. ‘સ” મૂકવાની હી` જરૂર ન હતી પણ છેોકરાના પેટમાં દુ:ખાવા હોય ત્યારે માને અજમે ખાવા પડે, તેમ દેશવાળાને ખ્યાલ રહે કે સ ધ્યેયપણે છે. દેશવિરાંત એ મુસાફરખાનું છે. ઘર 27.
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy