________________
6] સ્થાનિાંગસૂત્ર
[ વ્યાખ્યાન ઉન્મત્ત છે તેના વચને આવાં છે, તો એનાથી સારી વચને તે કાઢ? તુલનાત્મક દૃષ્ટિમાં ચાહે તે બોલી શકે છે. તુલનાત્મક દૃષ્ટિનાં જે વાયા હતાં તે ભક્તિ દષ્ટિમાં મેલી દીધાં.
ખુદ જિનેશ્વરનાં વચનો પણ ઝાંપા સુધીનાં
હરિભદ્રસૂરિને મહાવીરને પક્ષપાત ન હતો એ કહેવાવાળા કેવા હતા? જ્યાં તુલનાત્મક દૃષ્ટિ ત્યાં પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ સમજથી બોલાય નહિ. તેમ તકનસારીને માટે પુરુષ વિશ્વાસે વચનવિશ્વાસ બેલાય નહિ. શ્રદ્ધાનુસારી માટે તે ભગવાને કહ્યું તે કબૂલ. વૈષ્ણવ, શિવને યુક્તિથી રદીઓ અપાય, વાત સાબિત કરીને પછી કહેવાય કે અમારા શાસ્ત્રોમાં આમ લખ્યું છે. પ્રથમ પદાર્થની સાબિતી, પછી વચનની સાબિતી અને પછી વફતાની સાબિતી. અન્યદર્શની માટે, તકનુસારી માટે વચન દ્વારા પુરુષમાં જવાનું. તર્કનુસારીને સભ્યત્વમાં મીંડુ છે. તુલનાત્મક દૃષ્ટિવાળાને મીંડું નથી. એનું કાળજું ઠેકાણે છે. વચનની આરાધના એ જ ધમ. વચનની વિરુદ્ધ જે કાંઈ હોય તે અધર્મ. “શેઠની શિખામણ ઝાંપા સુધી. શેઠજીનાં વચન ઝાંપા સુધી. શેઠજીની અh, ધ્યેય ઝાંપા સુધી નહિ ? માબાપે શિખામણ આપી હતી–“એક વખત હા કહેવી. એક વખત ના કહેવી'. અવ્યિા તો હા. કુશળ છે? તે કહે છે. અહીં વચન એ પણ ઝાંપા સુધીનાં છે. ખુદ જિનેશ્વરનાં વચને ઝાંપા સુધીનાં. મોક્ષદ્યાર સુધીનાં નહિ. સમકિત સુધી નહિ. માત્ર શાસ્ત્ર નહિ પણ શાસ્ત્રથી તાકાત આવવી જોઈએ
મિથાદષ્ટિ અભખ્ય જીવ કંઈક ન્યૂન દશ પૂર્વ ભણે, મક્ષને દરવાજે પહોંચી ગયા ને ? ગ્રંથિમાં રહ્યો થકે ભણે. આ વચન ખુદ ગૌતમસ્વામીજીએ ગૂંચ્યાં. સર્વપણાના, મેક્ષના રસ્તા બતાવ્યા. પોતે મેક્ષ વિના કેમ લટક્યા? એમને પ્રેમ હતો, તેને તોડવા માટે