SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ લેખાંક ચોથ તમે ઇચ્છો તો તમને મળ્યા વિના રહે જ નહિ. એવી કોઈ વસ્તુ હોય તો તે મોક્ષ જ છે! આપણે અત્યારે એક જ શરીરમાં નથી, પણ ત્રણ શરીરમાં છીએ. આપણે આ આ દેશમાં નવ જન્મને પામ્યા છે. પહેલાં પણ આ વિશ્વમાં આપણી હયાતિ હતી અને આપણે જ્યારે આ માનવ ભવમાંથી વિદાયને પામીશું, તે પછીથી પણ આ લેકમાં આપણું હયાતિ તો રહેવાની જ છે, આપણે પૂર્વના જન્મ જમાનારોમાં જે જે શુભ કર્મોને અગર તે જે જે અશુભ કર્મોને બાંધેલા તે કર્યો પૈકીના કેટલાક કમરે આપણે આ માનવ જન્મમાં ભોગવીએ છીએ. એજ રીતિએ, આપણે આ ભવમાં જે શુભ કર્મોને અગર તે અશુભ કર્મોને બાંધીએ છીએ, તે કર્મોનું ફળ આપણને હવે પછીના, આપણા જન્મમાં ભોગવવું પડશે, એ નિર્વિવાદ વાત છે જેમ આ ભવમાં આપણે આપણા પૂર્વભવોનાં સંચિત સઘળાય કર્મોને ભોગવી
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy