________________
વસ્તુ નથી. કેઈનાય નાનામાં નાના ઉપકારને પણ નહિ વિસરવાને સ્વભાવ એ કૃતજ્ઞતા ગુણ છે, અને આ ગુણને સ્વામી આત્માઓ સ્વાભાવિક રીતિએ જ પોતાના કરેલા ઉપકારને, તે ઘણે મોટે હેય તો પણ, તેને યાદ નહિ કરાવતાં, પારકાના નાના પણ ઉપકારને મેટો કરી બતાવે છે. કૃતજ્ઞતાગુણમાંથી નમ્રતા જન્મે છે, વિનય જન્મે છે, વિવેક જન્મે છે અને એમાંથી કેમે કરીને સકલ ગુણનું પ્રકટીકરણ પણ થઈ શકે છે. જે આત્માઓ કૃતજ્ઞ નથી હોતા, તેઓ પોપકારી પણ બની શકતા નથી. પિતાના ઉપર કરાએલા બીજાના ઉપકારને જે જાણે નહિ અને ગણે નહિ, તેના હૈયામાં બીજાના ઉપર ઉપકારને કરવાને સાચે ભાવ પ્રગટે જ નહિ, એટલે આ “સંદેશ ના વાંચકેને માટે સૌથી પહેલે સંદેશ તે કૃતજ્ઞ બનવાના સૂચનરૂપ છે. જે આત્માઓ કૃતજ્ઞ હશે અગરકૃતજ્ઞ બનશે, તે આત્માઓને એમ પણ લાગશે કે, આ વાત પણ આપણા ઉપરના ઉપકારના ભાવથી જ આપણી સમક્ષ મૂકાઈ છે, અને હૈયામાં એ જાતિને ભાવ પ્રગટવાના યોગે, તેઓ આ વાતને મધ્યસ્થપણે વિચારવા સાથે, આ વાતને આચારમાં ઉતારવા જેવી લાગશે તે, આ વાતને આચારમાં ઉતારવીને યથાશક્ય પ્રયત્ન કર્યા વિના પણ રહી શકશે નહિ. જિજ્ઞાસુભાવપૂર્વકને મધ્યસ્થભાવ જોઈએ,
શ્રીયત બેડીવાળાએ જ્યારે મારી પાસેથી “સંદેશ”ના વાંચકોને માટે “સંદેશ” મેળવવાની ઇચ્છા કરી હશે ત્યારે એ વાતને એમને ઘ રીતિએ પણ ખ્યાલ તે હશે જ કેએક માણસ જ્યારે શ્રી જૈન ધર્મના આચાર્યપદેથી “સંદેશ” આપશે ત્યારે તે “સંદેશ” કેવા પ્રકારને હશે ? કઈ પણ