________________
''
જણાય છે. સ્થાનાંગસૂત્ર ઉપર તેઓએ આપેલા વ્યાખ્યાને ના પ્રથમ ભાગ પહેલા બહાર પડી ગયા છે, તે પછીના ઉપદેશ આ દ્વિતીય ભાગરૂપે પ્રસિદ્ધ થાય છે, એમાં મુખ્યતયા વિષય પંચ મહાવ્રતે હાઈ શરૂઆતમાં તેના પાલનરૂપ આચારનું મહત્ત્વ (પૃ. ૧ ), તે પછી પ્રાણવયેાગરૂપ હિંસાનું સ્વરૂપ, ક્રિયાકાંડની મહત્તા, નિશ્ચયવ્યવહારની મીમાંસા, આગમાની ભાષા, સંસ્કૃત કરતાંય અ માગધીની પ્રાચીનતા, ધર્મોના સૌને હક્ક, જીનપ્રતિમાસિદ્ધિ, સાધુવેશની અનિવાર્યતા, પંચ મહાવ્રતા, તેના ક્રમને વિચાર, વિનિયોગ, ઘાતિઅઘાતિ કર્યું, ભવ્યત્વ, મિચ્છામિ દુક્કડ, વજ્ર અને પાત્ર વિનાનું દિગ ંબર મુનિપણુ, “ પત્થરની ગાય દૂધ ન દે” એ સ્થાનકવાસીઓની ભેાળાઓને સ્મૃતિ પૂજાથી મ્હેકાવવાની છેલ્લી દલીલના સચાટ જીવામ, રાગદ્વેષ [કષાય] અને યાગની જેમ મિથ્યાત્ત્વ અને અવિરતિનું પ્રશસ્તપણું કેમ નહિ ? આફ્રિ મહત્ત્વના વિષયાને પેાતાની તાર્કિક શૈલીથી સારી રીતે સમજાવ્યા છે. સૂત્રો ગાય જેવા અને તેના અર્થ તેને દારી પકડી લઈ જનાર જેવા છે. જેમ દોરીથી ગાયને ઇચ્છા હોય ત્યાં લઇ જઇ શકાય, તેમ સૂત્રોના અથ પણ બુદ્ધિથી ધાર્યા મુજબ કરી શકાય, સૂત્રોને ધટાવવા હોય તે અમાં ઘટાવી શકાય, માટે જ મિથ્યાત્વીને જૈનાગમા મિથ્યાશ્રુત, અને સમકિતીને કુપ્રવચન પણ સભ્યશ્રુત તરીકે પરિણમે છે
આ ગ્રંથમાં મુખ્યતયા • વિનિયેાગ્ય ’ વણુબ્યા છે વિનિયોગ એટલે ાક્ષમાગ સન્મુખને કે માગ ચૂકેલાને