SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન વિરમણ માની શકાય. દુનિયાની વાત કરે તે કબૂલ કરવું પડે કે છયડે અને તડકો બને હોય. જેને તડકા, છાંયડા વગરની જગા લેવી હેય તે કપિત જગા ઊભી કરવી પડે. કર્મબંધને બંધાયેલા આત્મા ભલે કર્મ છેડીને મોક્ષે ગયા હોય, પણ પહેલાં કર્મથી બંધાળેલા હતા. કલ્પિતને કુહાડાને ઘા લાગે નહિ. કુહાડે સાચી ચીજ હોય તેને લાગે. કર્તા તરીકે ઇવર કર્યો તેથી નિત્યપણાને કે અનિત્યપણાનો ઘા નહિ, ઈશ્વરને નિત્ય માને તે હુંડી રહે. ઈશ્વરના નામે હુંડી લખવી છે, તે ઈશ્વરને અનિત્ય માને તે હુડી પાછી ફરે ઈશ્વરને હમેશાં એક જ સ્વરૂપ માની લીધે એકલા ઈશ્વરને કહે તે ન પાલવે તેથી આકાશ અને પરમાણું પણ નિ ય માન્યા. તે નિત્ય માનવામાં બે વિભાગકેટલાંક એવાં છે કે કેટલાંક નિત્ય અને કેટલાંક અનિત્ય. એક ભાગ એવો છે કે બધાં નિત્ય. માટીમાંથી ઘડે બનતે અને કૂટતો દેખીએ છીએ તે કેમ બને ! કારણમાં કાર્ય રહેલું છે એમ સાંખ્ય કહે છે, નહિ તે ઘડે કરવો હોય તે માટી કેમ એળે છે? માટીમાં કથંચિતઘડા પણું રહેલું છે. કારણમાં કાર્ય હંમેશાં છે આ સત્કાર્યવાદ, મોર કળા કરે ત્યારે પીઠ ઉઘાડી થાય તેનું ભાન ન હોય વૈશેષિક અને નૈયાયિક અસત્કાર્યવાદ માને છે. તાંતણામાં લૂગડું છે, તે તરીનું શું કામ કહે કારણમાં કાર્યું ન હતું તેથી અનિત્ય એમ તેઓ માને છે. કાર્યો તરીકે વ્યવહારમાં ન આવે તે નિત્ય. આકાશ, કાળ અને દિશા ને નિત્ય. ઘટ, પટાદિ વ્યવહારમાં જે આવે છે અને નિત્ય, કાર્ય તરીકે અનિત્ય. સાંખ્યએ બધું નિત્ય માન્યું. કારણ, કારણમાં કાર્ય રહેલું હતું. મારી હતી તે ઘડે થશે. ઘડે કૂટશે તે તે માટીમાંથી ઘડે થવાને. કાર્ય વિદ્યમાન છે. એક ઈશ્વરને નિત્ય ઠરાવવા માટે આખા જગતને નિત્ય ઠરાવી દીધું. મેર કળા કરે, બધાં પીંછાં ઊભા કરે પણ પૂઠ ઉઘ ડી થાય તેનું ભાન ન હોય. જૈન મતને હૂંડી લખવી નથી સત્કાર્યવાદ મા -માટીમાં ઘડે છે તેને ચક્રે ભારે શું કર્યું?
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy