________________
સીતેરમું ]
સ્થાનાંગસૂત્ર
(૪૬ષ ચૌદ પૂવીને, ચાર જ્ઞાનના ધણને, આહાર, શરીર અને ઉપશમ સુધી પહેચેલાને ઊતરતાં એવું શલ્ય પેસી જાય કે નિગોદમાં ઉતારી દે. કેઝ વખત એવી જગે પર કટ લાગે કે આખું શરીર ધારવાની તાકાત ન રહે. આખા શરીરની નસેને એક ભાગ પર લાગેલું સત્ય તંગ કરી દે છે. દેવ અને ગુરુના સંપૂર્ણ ગુણ કબુલ, કર્મના જે અંશમાં છે કે ખાધે હોય તે સિવાય નવાણું અંશ કબૂલ. એક અંશમાં મિથ્યાત્વનું શલ્ય પઠું કે બધાં અંગે પગે અકળાઈ જાય. જે શાસ્ત્રકારે બારીક દૃષ્ટિથી સમજાવે છે તે ખ્યાલમાં આવશે જ. સત્રમાં કહેલા એક જ પદને કે અક્ષરને રુચિ કરતો નથી તે બાકીના બધાની રુચિ કરે છતાં પણ શાસ્ત્રકાર તેને મિથ્યાષ્ટિ કહે છે.
બુદ્ધિની દુબળતા હોય તે સીધી વાત ન બેસે
કાઈ જવા પર આમ હેય, અને કઈ જગા પર તેમ હોય તે શું માનવું કઈ જગા પર આપણું બુદ્ધિની દુર્બળતા હોય તો સીધી વાત ન બેસે, એક શેઠ એમ કહેતા કે ચોથો ભાગ ભાણેજને આપ, જેવા ત્રણ લેશે તે ત્રીને આવશે. જજે ખુલાસો કર્યો કે ત્રીજો તે ચે ને ચોથ તે ત્રીજે ત્રીજા ભાગે તેત્રીસ અને ચોથા ભાગે પચીસ, જજે ખુલાસો કર્યો કે સમુદાયને ચે તે શેષને ત્રીજે ૧૦૪૨૫ અને ૧૦૦-૨૫=૦૫૩=૨૫ માટે બુદ્ધિ બહેર ન મારી ગઈ હોય તો ફરક નથી. તેવી રીતે કોઈ જગે પર બુલિની
બળતાને લીધે એ વાત ન ઝે. બાકાશના તારા ગણીએ તેવી સ્થિતિ હેય. મેટે કાચ મૂકે તે બધા તારા જમીન પર પડેલા લાગે. બધામે ગણી શકે એ તાકાત યંત્ર હતું તે વખતે કામ લાગી. બુદ્ધિમાં જબરજસ્ત હેઈએ પણ ફેંચી દેખાનાર છે તે જોઈએ. તેવા આચાર્ય ન મળ્યા હોય તે ? તેવા આચાર્ય મળી ગયા, બુદ્ધિ છે. છતાં પદાર્થ છે. ગાયન ચાખું, ઉસ્તાદબહાદુર, પણ ગાનાર ગધેડે હેય તે શું થાય? હવે કેટલા દહાડે તૈયાર કરવાને તેમાં ઉપાય નહિ,