________________
૪૫૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન અસંખ્યાત વખત તમને છો' રામજાવી. બચ્ચને પચીસ-પચાસ વખત સમજાવી, ન સમજે તે ચીડ ચઢે. તમને તે અસંખ્યાત વખત સમજાવી, અનંતી વખત ભણ્યા પેથા ભણવા તરીકે, પણ પંડની પીડ ટાળવા માટે ભણાયું નથી. પિથાના પારાયણ માટે ભણાયું છે. પંડની પીડા ટાળવા માટે અસંખ્યાતી વખત જણાયુંછતાં સાન ન મળી. ક્ષાયોપથમિક સમક્તિ આ જીવ અસં
ખ્યાતી વખત પામે છે. એટલી અસંખ્યાતી વખત “છી' કબૂલ કર્યું. પાપના કાર્યોને, પૌગલિક પદાર્થોને અસંખ્યાતી વખત “છી માન્યા. બહાર જઈએ એટલે એ ને એ. માએ મારેલા ધાં રમતમાં પડે ત્યારે ભૂલી જાય, આવે એટલે કબુલ, ખ એટલે ખલાસ.. કબૂલ કરી, માની છતાં હજુ ઠાકરે છે. અસંખ્યાતી વખત સમજાવીને ગળે ઊતા છતાં એને એ, તો એ છોકરાની વલે શી ? પુદ્ગલને પુદ્ગલરૂપે જાણ્યા પછી-સ્કેલ જાણ્યા પછી એમાં તન્મય કેમ થવાય છે? અહિં કેમ ભૂલાય છે? હિસાબમાં ખેટ આવે તે ભરેલું ભૂલો. ભણતર ભૂલ્યો ન હોય તે હિસાબમાં ભલ આવે નહિ, પણ શિક્ષણ જ સીધું ન હોય તો શું થાય? વિલોકનાથની નિશાળમાં શિક્ષણ છે. બીજામાં છવ છે એટલે ખલાસ. જીર સ્વરૂપે કેવળજ્ઞાનવાળે છે, સિહસવરૂપી છે, અસંખ્યાત પ્રદેશ છે, એ શિક્ષણ બીજે કયવ છે? આત્માના સ્વરૂપનું શિક્ષણ વિલેકનાથની નિશાળ વિના બીજે નથી. આત્મા શબ્દ અને વિશબ્દનું શિક્ષણ બીજે છે.
મિથ્યાત્વના હાથમાં અવિરતનું ઓજાર છે
હવે ત્રિલેકનાથની નિશાળમાં જીતનું સ્વરૂપ શીખ્યા છતાં જીવને અંગે જવના સ્વરૂપને વિચાર ન રાખીએ, ધ્યાન પલટી જાય તે શીખ્યું શકેરામાં ગયું. જીવનું સ્વરૂપ જાણ્યા પછી એ વિભાવ કે વિકારમાં કેમ જોડાય? “અચરે અચરે રામ પિપટ કહે, પણ રામ બેઠા હોય તો મૂર્તિ પર ચરક કરી દે. પુદગલના તમાશામાં તડાતડ પીએ છીએ. આ દશા મિથ્યાત્વના લીધે છે. ચાહે જેવો શત્રુ