SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ સાઠમું ] સ્થાનાંગસૂત્ર . [ ૪૭ સમ્યક્ત્વ પામ્યો તેને અર્ધપુદ્ગલપરાવર્ત પણ કરડવા માગે. મિથ્યાત્વી. દશામાં અનંત પુદગલપરાવર્ત કરડતા ન હતાં. મિથ્યાત્વી મિથ્યાત્વ ટાળવાને જેણે કટિબદ્ધ ન હોય તેના કરતાં સમ્યક્ત્વવાળાને અવિરતિ ટાળવા મજબુત કેડ બાંધવાની હેય. પહેલું પગથિયે ચઢયો તેને પણ બીજાં પગથિયાં તરફ હેવન સમક્તિના પગથિયે ચઢેલો વિરતિના પગથિયે પગલું ઉપાડતો રહે, બીજું લક્ષ ન હોય. હજુ તમે તો બે વર્ષે, પાંચ વર્ષે વિરતિ કરવાની હિંમત ધરાવી શકે છે યા કરવાની લાયકાત દેખો છો. જેઓ કરવાની, હિંમતવાળા કે લાય કાતવાળા નથી તે વિરતિના અધિકારો સાંભળીને સ તેષમાં રહે છે. પલ્યોપમ, સાગરોપમો સુધી વૈમાનિક દેવતાઓ થઈને બારમા દેવલકે બાવીસ સાગરોપમ સુધી રહેવાનું તેમાં એક પણ વિરતિ આવવાની નહિ. સમક્તિ જમ્યા ત્યારથી છે. ભગવાન પાસેથી વાર વાર આવીને શું સાંભળે છે? વિરતિના ગુણે, વિરતિનું બહુમાન સાંભળે. છે, તે જ તેના આત્માને ખેંચે છે. જિંદગીમાં પામવા નથી, નવકરસીય પામવાને નથી. એકે વિરતિ થવાની નથી. સમક્તિ થઈ ગયેલું છે તે પાપ અને સાગરોપમ સુધી શું સાંભળે? વિરતિની બલિદારી અને અવિરતિને તિરસ્કાર સાંભળવાનું છે. આ વાત ખ્યાલમાં લેશો તો જણાશે કે દેવતાઓ પણ મનુષ્યોને નમસ્કાર કરે છે તે વિરતિને અંગે. સમકિતી થયો તેટલો વિરતિને માટે તલપાહ વિરતિ તરફ કેવો રાગ હો જોઈએ? અવિ.તિ રહેવાની એ નિશ્ચય. સાગરોપમો સુધી જવાની નથી તે નિશ્ચય, પણ છોકરીઓ ઢીંગલા ઢીંગલી રમવામાં વર્ષો કાઢે છે. તે વખત કોઈ પરણવાનું નથી. પરણવાની વાતને એટલું બધું રૂપ આપેલું છે કે રમતમાં છે કાઢે છે. કેઈ પરણાવતું નથી. સંસાર શું ચીજ છે તેનાં સ્વપ્નો છે, છતાં રમતમાં વર્ષો કાઢે, દેવતાને વિરતિની વાત સાંભળવામાં વર્ષો જાય. વિરતિ લેવાની, મળવાની નહિ અને અવિરતિ ટળવાની નહિ..
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy