SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન નથી. બે વરસ પછી વાણિઓ કહેઃ કેમ ઠાકેર ! ઠાકોર સમ કે મહાબતને લીધે બોલાવે છે. કેમ ઠાકોર ! કઈ વિચાર કે? કાંઈ ખાતું પાડવું હશે તેથી બેલાવે છે. ગરાસિયે મૌન રહે છે, આપણે ફલાવું નથી. પછી વાણિઓ કહેઃ સમતાની હદ આવી ગઈ. બે વરસ ગયાં હજુ ખાતું ચાલું ન કર્યું તે હદ આવી ગઈ એમ ઠાર સમયે. પછી વાણિઓ કહેઃ આગળ વધવું પડશે. ઠાકોર કહે છે, કેમ પાંચ રૂપિયા તમારે ત્યાં ને આગળ વધવાનું ! વાણી કહે છે. પાંચસો ધીર્યા ત્યાં મને ડાગળી ચસકી કહે છે એમને ? પહેલાથી જાણ્યું જ હતું કે આપવાનું નથી. વાણિયાએ ચોપડા કેર્ટમાં રજુ કર્યા. ઉઘરાણી કરીને થાકયો પણ આપતે નથી ઊલટો આપી દીધા છે એમ કહે છે. પેલાને બોલાવ્યો, શેઠ તારી પાસે લેણા કહે છે તે શું ? સાહેબ! મેં તે આપી દીધા છે. પ્રધાન પારકાના મનના વિચાર સમજી લે. ચેષ્ટાથી સમજી લીધું કે ગરાસિયાએ રૂપિયા આપેલા છે, સાંજે ગરાસિયાને બોલાવ્યા. તે શરીર ગણાય. ગામના શ્રીમંતને હેરાન કરે તો આખા લશ્કરની શાહુકારીનું શું થશે? અવળું લીધું ત્યારે ઠાકોર કહે છે કે-પાંચસે લીધા તે ભરી શકે તેમ ન હતું, પણ ફલાણી જગે પર ગયે, ત્યાં ઈનામમાં રૂપિયા પાંચ મળ્યા, તે જંગલમાં મળ્યો ત્યાં આપી દીધા. સાક્ષી? તે, કોઈ હતું નહિ. હતું નહિ તે ખરાપણું છે, આપ્યા હતા કયાં? પેલું ઝાડ આવે છે ત્યાં. તે ઝાડ નીચે આપ્યા છે. ઠીક, બીજી મુદતે હાજર થયા. દીવાને ઠાકોરને અદ્ધર લીધા. કેમ ઠાકોર ! આ વર્ગ વાણિયાને ત્યાંથી લાવી નિર્વાહ કરે છે, તમારા જે પાકશે તો આખા રાજ્યને પાયમાલ કરી દેશે. કઈ કઈને ધીરધાર કરશે નહિ. એક રાજકુટુંબના નિર્વાહની ખાતર રૂપિયા જલદી આપી દેવા જોઇએ. પેલે કહે, સાહેબ! સમજું છું. નામકર ન જાઉં. મેં આપ્યા છે. પ્રધાન કહે, કયાં આપ્યા છે? દેવલોકમાં જઈને તો નહિ આપ્યા હેયને ? આંબાના ઝાડ નીચે આપ્યા છે, સિપાઈ જા એની સાથે, ને ઝાડને સાક્ષી
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy