SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ પાંસઠમું ] સ્થાનાગસુત્ર [૪૧૧ નહિ. તેમ અજ્ઞાની જે કાંઈ પણ ન જાણતા હોય તો તેને એમ રહે કે આપણે મૂર્ખ છીએ એટલે પૂછીને સમજીશું. સમજુ પણ દયા લાવીને સમજાવે ખરો, પણ જે જીવ મિથ્યાજ્ઞાની હોય તેનું શું થાય? ન તે પોતાને જિજ્ઞાસા રહે ન બીજાની દયાને પાત્ર રહે. આ વિચારેએ તો ખરેખર ભગવાન સુધર્માસ્વામીજીને આ જગતની અંદર મિથ ત્વ ઊલટો બોધ, ઊલટી માન્યતાન હોય એ દેખે, હેય તે ન દેખે તેનું શું થાય? લાગ્યું. અંગો રચવાની પ્રથમ જરૂર કેમ પડી? સુધર્માસ્વામીજીએ દેખ્યું કે મારે પલ્લે તો એ પડયા છે. કોણ? મિથ્યાત્વો. અજ્ઞાનીને પ્રતિબોધ કરવા કરતાં એ મિથ્યાવીઓને પ્રતિબંધ કરવાનું છે. પિતાની મિથ્યાત્વ દશા દેખીને પિતે કેટલા બળતા હેવા જોઈએ તે વિચારો. કેઈને ધકકે માર્યો હોય થોડીવારે તે ઓળખીતા લાગે તે શું થાય? હૃદયમાં શી દશા થાય? તેમ અહીં જગતના ઉદ્ધારક વીતરાગ પ્રભુને ધ મારવા પ્રથમ બેઠા હતા. અગિયાર ગણધરો પ્રથમ ધો મારવાની સ્થિતિમાં ગયેલાં, તેમને માલમ પડયું કે ભૂલ થઈ તે વખતે તેમના મનમાં શું થાય ? પિતાના આખા ઘરના માણસને કહે મારી ભૂલ થઈ. જે વખતે મહાવીરની વિરૂદ્ધમાં, મહાવીરને ધપે મારવામાં સુધર્મા સ્વામી પહેલાં ગણધર થાય છે તે વખતે કાળજામાં શું થાય છે? એમને કોઈ પણ ખસ કહે નહિ તેટલે બંબસ્ત ઘરધણી કર્યા વિના રહે નહિ, પિતાથી ધક્કો ભૂલથી મરાઈ ગયો હોય, પણ પિતાને જુલમ ઘરવાળો જાહેર કરે શા માટે ? ખેને બીજે કઈ એવું અપમાન. કરી બેસે. તેમ સુધર્માસ્વામીજી મહાવીરનું અપમાન કરી બેઠા હતા, પણ માલમ પડ્યું કે આ તે ઉદ્ધારક, વીતરાગ, સર્વજ્ઞ, ત્યાં પહેલે નંબરે એ જાહેર કરવાની જરૂર પડી કે આ સર્વજ્ઞ છે, કાઈ એમની અવજ્ઞા ન કરશો, મારી તે ભૂલ થઈ ગઈ! આમ જગતના જીવનું મિથ્યાત્વ વધાવવા માટે અંગે રચવાની પ્રથમ જરૂર હતી.
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy