SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ સામું ] સ્થાનાંગસૂત્ર [ ૪૯૭ વર્ગીકરણ એ કાણુગદ્વારા સમજાવે છે. સમજાવતાં પાંચમા ઠાણાના પહેલા સૂત્રમાં પાંચ મહાવ્રત જાવ્યાં તેમાં પ્રથમ મહાવત સર્વથા પ્રાણાતિપાતવિરમણ | સર્વ પ્રાણાતિપાતવિરમણને આભારી એ પહેલું કેમ? સને પહેલે નંબરે આવવાની ઈચ્છા હોય, બીજા મહાવ્રતો પહેલે નંબરે કેમ નહિ ? પ્રાણાતિપાતવિરમણ પ્રથમ કેમ? એને અંગે આગળ કહી ગયા છે કે શાસ્ત્રની, ધર્મની પરીક્ષા માટે કષ, છેદ અને તાપ બતાવવામાં આવ્યા તે પ્રાણાતિપાતવિર મણને ઉદ્દેશીને, પ્રાણાતિપાત સર્વથા નિષેધ કરે તેવા સાધને– ઉપકરણો બતાવે તે છે શુદ્ધિ, તાપશુદ્ધિમાં તત્વવ્યવસ્થા તે પણ પ્રાણાતિપાત વિરમણને આભારી છે. શૌચધર્મને દાખલે લીધે. જે અહિંસાલક્ષણ ધર્મ હતો તેમાં મરીચિએ જિંદગી કાઢી. પાળવું ઓછું થતાં કપિલ આવી મળે. અધિકમાં ધર્મપણું નહિ, પણ એાછું પાળવું થયું તેમાં ધર્મ, મરીચિને ક્રોડાક્રોડ સાગરોપમ સંસાર કેમ ફરવું પડયું તે અહીં માલમ પડે છે. જેનશાસનનો પક્ષ કે પરિવ્રાજક પક્ષ ? જે ન્યૂનતાએ વર્તે તે પરિવ્રાજકનો પંથ. કપિલની આગળ મરીચિ ધર્મ પતે પાળે છે તેમાં ધર્મ છે એમ કહેતા તે વધે ન હતો. મરીચિએ દયામૂલકાને બદલે શૌચમૂલધામ પદ્ધી લીધો ભગવાન રાષભદેવજી વગેરે ધર્મ કહે છે તેવાથી જુદારૂપે તમારું વર્તન, તેમાં ધર્મ છે કે નહિ? એ તે નથી ચતું. એને અર્થ તમારામાં કાંઈ ધર્મ છે કે નહિ આ થયે. ત્યાં ધર્મ છે અહીં પણ કાંઇક ધર્મ છે એમ કહે છે, “સ્થતિ, દૃષિ” અપિ શબ્દ બે જ પર કેમ ? તમારામાં કાંઈ છે કે નહિ એ તેને પ્રશ્ન છે, ત્યાં પણ છે, અહીં પણ છે. ત્યાં સંપૂર્ણ, અહીં કિચિત એવો અર્થ મલયગિરિ મહારાજે કર્યો છે, માત્ર સ્નાનને અંગે, જુદો પડે. મરીચિને જુદા
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy