SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ચોસઠમું]. સ્થાનાંગસૂત્ર [૪૦૫ સંવર કરે કેશુ? આરંભ પરિગ્રહના પચ્ચખાણુવાળા. આરંભપરિગ્રહ દૂર થયા હોય તે સાંભળવાનું શું ? અહિં શ્રવણ કહ્યું તે જ્ઞાન ઉત્પન્ન કરવાવાળું, જ્ઞાન ઉત્પન્ન ન થવાવાળું શ્રવણ તે શ્રવણમાં ન લેવું. તે શ્રવણ આરંભપરિગ્રહના પચ્ચકખાણ હોય તો બને. શ્રવણના અધિકારી મુખ્યતાએ શ્રમણ-સાધુ, શાસ્ત્રના વાક્યો સાંભળવાને માટે અદ્ધિકારી સાધુ. શાને ભણવામાં એલી સાધુતાની કે યુગમાં સાધુતાની જરૂર છે એમ નહિ, સાંભળવામાં સાધુતાની, રોગની જરૂર છે. સૂત્રની વાચના લેનારને પણ સાધુતાની, યોગની જરૂર છે. સૂત્રગત પદાર્થો સાંભળવાના કેને? ધમનું શ્રવણ એ આરંભપરિગ્રહના પચ્ચક્ખાણ, ધર્મ શબ્દથી ઋતુધર્મ લઈ લઈએ. સૂત્રગત પદાર્થો તે પદાર્થો સાંભળવાના કોને હેય? આરંપરિગ્રહથી વિરમેલાને. શ્રવણનો અધિકારી કે શાસ્ત્રોમાં સુત્રોના યોગ છે. તે પિતાને વાંચવું હોય તે પહેલા કરવાના છે. બીજાને વંચાવવાને માટે કરવાના નથી. ગુરુમહારાજની પાસે સૂત્ર સાંભળવા પહેલાં ગની ક્રિયા કરવાની. વાચનને હુકમ પછી લેવાને. મૃતધર્મ સાંભળવાને માટે તે જ લાયક કે જે આરંભ પરિગ્રહથી વિરમેલ હેય. સૂત્રપ્રાપ્તિ કરવા માટે જે તપસ્યા તેનું નામ ઉપધાન ઉપધાનમાં પૌષધ કેમ રાખવા પડયા ? તપસ્યા એકલી કેમ ન રાખી ? નવકારને અંગે જે કે શાસ્ત્રકારે રાખ્યું હતું કે અમારંભી અને અપરિગ્રહી ન હોય તે પણ આપવા. આરંભપરિગ્રહ છોડેલો હેય તેને પણ સૂત્ર આપવા. ઉપધાનમાં પૌષધ.નાના મનુષ્યોને અતિચારની ગાથાને ખ્યાલ હશે. “ગરે વિર વહુમા વાગે' એ ઉપધાન વસ્તુ ચેકની નિકિતકારે કહ્યા છતાં, મહાનિશીથમાં જાણુવ્યા છતાં ખ્યાલમાં ન આવે તો એક જ વાત, બસ, શબ્દ
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy