SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨] . સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન રીતે બેટી હુંડી બદલાના નામે લખવાવાળાને ઈશ્વરની હુંડી લખવી પડે, સર્વ મહાવ્રતમાં પહેલું મહાવ્રત પ્રાણાતિપાતવિરમણ રાખ્યું. હવે વૈદિકે, બોદ્ધો કેમ ખસ્યા તે અધિકાર અગ્રે. વ્યાખ્યાન ૬૩ ભવનું ભયંકરપણું લાગે ત્યારે શું થાય? સૂત્રકાર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી ગણધર મહારાજાને ભવ્ય જીવોના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, અને મોક્ષમાર્ગને પ્રવાહ સતત વહેતો રાખવા માટે પ્રતિબોધ અને પ્રવજયા પામ્યની સાથે આગળ જણાવ્યું તેમ ભવનું ભયંકરપણું લાગ્યું. જેમ એક મનુષ્ય પિતાને દરદ થયું હોય, વર્ષોના વર્ષો સુધી રીબા હોય અને ડોકટરના ઘરનાં આંગણું ઘસી નાંખ્યાં છે. તેવાને કેઈ અપૂર્વ ઔષધ જડે અને જે વખત એને રોગ આંખના પલકારાની માફક મટી જાય, તે મનુષ્યને પિતાને રોગ મટવાની સાથે આ દવાને લાભ જગત કેમ ન લે તે વિચાર થયા વિના રહેતો નથી. નશાળામાં પહેલો નંબર મહારાજા સંપ્રતિને – જેને વૈઘ મ નથી, દરદ ગયું નથી તેવી સ્થિતિમાં તેનું તે દરદ મટે. તે તે પહેલે પરોપકાર કયો સમજે? જગતને એ દવા સુલભ થઈ જાય તે રસ્તે લેવાને. શ્રેણિક મહારાજાએ જેવી દાનશાળા ન પ્રવર્તાવી, કુમારપાલે જેવી દાનશાળા ન પ્રવર્તાવી તેવી દાનશાળા સંપ્રતિ રાજાએ પ્રવર્તાવી, શ્રેણિક, કુમારપાલ શું દયા ઓછી માનતા હતા ? શ્રેણિકને વિષે ઉપાશકાશગમાં સાંભળીએ છીએ, રેવતી શ્રાવિકાની વાત ચાલે છે ત્યાં અમારિ પડદે વાગેલો હતો. મારાજા શ્રેણિક એ દયાની દાઝવાળા, મહારાજા કુમારપાત્ર અઢાર દેશમાં ત્રસ માત્રના અમારિપડવાળા. શ્રેણિક પંચેંદ્રિયને અમારિપ વગડાવતા. મા
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy