SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ ] સ્થાનોંગસૂત્ર [ વ્યાખ્યાન માન્યા પણ શાને માટે માન્યા ? મેક્ષ મેળવવા. ચારે ગતિ ખરાબ છે તેથી મેક્ષ મેળવવાને. જેને અહીં મેાજમા છે તેને મેક્ષે જવું તે દેશનિકાલની સજા ખરાખર છે. જેને મનુષ્યતિ, દેવતિમાં સારું હેય, તેને મેક્ષે જવું તે તીથ કર દેશનિકાલ કરનારા લાગે છે. ચારે ગતિને ભયંકર માનેા તા તીર્થંકર ઉપકાર કરનાર ગણાય. મનુષ્ય અને દેવતાની ાંત ભય કર લાગે તે માનવું કે તીર્થ કરતે શરણે આવ્યા છે. ચાર ગતિમાંથી કાઇમાં રહેવું હોય તેને તીર્થંકર કામના નથી, મનુષ્યતિ વગર કર્માંતે! કાંટા નીકળે નહિ. તે તે કાંટાનું કાણું રૂઝવવું પડશે, તેની સાથે સેાયનું કાણું રૂઝવવું પડશે. કાંટા કાઢવા સાય વાપરી તેથી. ચારે ગતિમાંથી એકપણ ગતિ સારી લાગે ત્યાં સુધી તીર્થંકર આપણે માટે કામના નથી. ચૂરનારાને રક્ષણુ કરનારા એક રસ્તે જનારા હાય નહિ. કડિયાની લેલો હૈાય છે. ક્રાસ મેાટી હાય છે. ક્રાસને લેક્ષીને બનાવ ન હોય. ક્રાસનુ કામ ખેદી કાઢવાનુ તે લેલીનું કામ ચણવાનું. ચારે ગતિથી ગ થાય, ચારે ગતિને ભયંકર સમજે અને શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મના આધારે આમાંથી નીકળી શકીશ એમ ધારી આલબન લે તેા તે વાસ્તવિક આલેખન કહેવાય. ચારે ગતિ ચરવાનું મનમાં નથી, પછો દેવ, ગુરુ અને ધર્મને માનવા તે પૂર્વમાં શત્રુ અને દેડવું. પશ્ચિમમાં એના જેવું થાય. શરા સરદારપણું કયાંથી આવે ? ચારે ગતિના ઉદ્દેગ સમકિતીને હાવા જોઈએ. દુ:ખની તીવ્રતા ત્યારે જ ઝળકે કે ખીજાને તેનાથી બચાવવા માગે. તીવ્ર દુ:ખ હાય તા થાય કે ભાઈ માથાના કાપનારને પણ આવું ન હા. દુ:ખનો તીવ્રતા માલમ પડવાને લીધે ખીજાતે ન હૈ। તેમ થયુ. તેમ અહી જે વખતે જીવ સમ્યકત્વ પામે, ચારે ગતિનુ ભય કરપણું દેખે, તે વખતે થાય કે કાઈ પણ જીવ આ ચાર અંતમાં સૂરા નહિં. તેનુ' નામ જ વિનિયોગ. પેાતે જે ચાર ગતિના ચક્કરમાંથી અચ્ચા તવા ખીજાને બચાવવા માગે. જૈન ધર્મના ઉત્તમત્તા શાને લીધે ? પ્રતિખાધને પ્રત્રજ્યા પામ્યાની સાથે ગણધર મહારાનએ જીવાને
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy