SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન તેવી રીતે મરનારાએ કર્મ કરવાનું બાંધ્યું છે છતાં એને મારનારો નિર્દોષ થતો નથી. હિંસામાં જે કહેતા હતા કે મરનારાનું કર્મ છે હું શું કરું, તેથી ચેરીનું દૃષ્ટાંત આપ્યું. આઠમચૌદશે લીલેરી છોડવી નહિ. આ જીવને કેવા પાપને ઉદય કે આ વિચાર કરીએ કપાય છે, ચીભડાં ચીરાય છે, આવા ઢોંગ કરનારે, કાપનારો કયા પાપના ઉદય વગરને છે. તેને પાપને ઉદય છે, પાપ બંધાય છે. કપાય તેને નિજ થાય, ચેરી કરનારે કે મારનારે નિર્જરાના છાંટામાં ન રહે, બંધમાં રહે. ચેરીનું દષ્ટાંત ધ્યાનમાં રાખીશું તે માલમ પડશે કે મારનારો પાપના ઉદયમાં છે મારનારો મરનારાના પાપથી બચી જતો નથી. મારવાનો સંક૯૫ તને કેમ થયો? તું શું કામ વચમાં આવ્યો? હાથો માવતને મારવા જાય, કુતરું અડફટમાં આવે, તેમ તું વચમાં અડફેટમાં કેમ આવ્યો? તું મારનારો થવાને તેવું કર્મ લખ્યું છે, અડફેટમાં આવનારા એમ લખ્યું છે. રાજાને ત્યાગી થવું એટલે દંડ વગેરે કરાય તે ખરાબ છે. નહિ ગુન્હા કરવાવાળા ફસાય છે, કરવાવાળા બચી જાય છે તે મરનારાના કર્મને અગે મારનારો બચી જવા માગે તે ચોરો પિતાને ઉપકાર ગણવે. ચોરો કહે છે અમારી હયાતી જગતને ઉપકાર કરે છે. અમે જે ચોરીને ધંધે ન કરીએ, તે સુથાર, લુહાર બધાં ભૂખે મરે. ચેકિયાતે ભૂખે મરે. અમે દુઃખી થઈને બીજાને આજીવિકા આપીએ છીએ, એટલે ચોરી કરતાં પકડાઈએ તો સજા થાય છે અમને. ચોર લેક સુથાર, લુહારની આજીવિકાને આગળ કરે, તેવા “મરનારનું નસીબ” કહેનારા તેના જેવા સમજવા. મરનારનું નસીબ પાતળું પણ તું મારવા તૈયાર કેમ થયો? મરનારો મર્યો પણ હિંસાની વાત તને કરીએ છીએ. ન મરે તો પણ તું તે હિંસક છે. ચોરી ન થાય તો પણ તુ ચોરીના પાપવાળે છે. મારવાની બુદ્ધિવાળે કર્મ બાંધે છે. ન થાય તો પણ તે થયા પછી છૂટવા માગે તે કયા ન્યાયથી મરનારાના કમને અંગે મારનારો છૂટી જતા હોય તે જગતમાં હિંસા જેવી ચીજ નથી, કેટલાકે હિંસાનું આવું સ્વરૂપ કરીને સૌ સૌના કર્મે મરે, જીવે છે.
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy