SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન કયાંથી લાવવા ? એક રખડયા પાલવતા નથી, તેથી ખાળ, સ્ત્રી, મંદબુદ્ધિવાળા બધાનું હિત કરવું તેથી અગિયાર અંગની રચના કરવી પડી. જે શુદ્ધ ભાવમાં આવેલા હોય. શુદ્ધ ભાવ ત્યારે થયા ગણાય કે પેાતાને મળેલું ખીજાને મેળવી આપવા તૈયાર થાય. એમ તૈયાર ન થાય ત્યાં સુધી શુદ્ધ ભાવ જ થયું નથી. દરેક ધ ક્રિયા કરતાં બીજાને વિા ન થાય તે ખાસ જોવુ જોઇએ દરેક ધર્મક્રિયા કરતાં અન્યને વિન્ન ન થાય તે ધ્યાનમાં રાખવું. અધી ક્રિયા–ચૈત્યવંદન એવી સ્થિતિમાં ન હોવુ' જોઈએ કે બીજાનું ઢાળાય પણ મારે મારું કરવુ' એને ભાવમાં સ્થાન નથી. ખીજો કરે તેમાં, ખીજાને વિશ્ર્વ ન થાય તે પહેલે નઞરે. એક મનુષ્ય ભગવાનની ગી રચવા ગયા. આંગી કરતાં પેાતાની પાસે સારા અને વધારે સામાન છે કે નહિ ? હાય તા ભલે કરે. પહેલા કરનારે મારી આંગી કેમ ખસેડી ? એમ થવું જોઈએ નહિ. જો પેાતાની પાસે ન્યૂન હાય, પહેલાની આંગી સુંદર હેાય તે પેાતાનુ એમાં ગાઢવી દે. એક પૂજન કરતી વખત પણ બીજાને લાભ થાય, બીજાને નુકશાન ન થાય તે ધ્યાનમાં રાખવાનુ... હાય. આ તે દ્રવ્યપૂજનમાં આટલી બધી દૃષ્ટિ શખી છે. ઉપકારની અપેક્ષાએ મૂળનાયક મૂળનાયકજી-તીથ કરમાં નાયક કાણું ? કાઈ નાયક નથી અને કાઇ સેવક નથી, બધા નાયક છે. મંદિરમાં પેસવાવાળાની દષ્ટ જે ભગવાન ઉપર પડે અને આહલાદ થાય, તે મૂર્તિ મૂળનાયકજી, ખીજા દહેરામાં એ જ મૂળનાયક પડખે મૂકાય તેા મૂળનાયકજી નહિ. પહેલવહેલાં દર્શન થાય, આહ્લાદ થાય તેથી મૂળનાયકજી. નાયકપણું કે રવામીપણું' નથી. અન્ય દેખનારા, દન કરનારા જીવા લાભ મેળવી લે. દર્શન કરનારાના લાભ ઉપર વિચાર ન કરીએ તા.મૂળનક્ર શબ્દ નકામા છે. દર્શન કરનારા ભવ્ય જીવાત થતા ઉપકારની અપેક્ષાએ મૂળનાયકપણ છે.
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy