SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણસાઇઠમું ] સ્થાનાંગસૂત્ર [ ૩૭ વચ્ચે વીસ-પચીસ વર્ષનું આંતરું જ્યારે આપણું ને ઇશ્વર વચ્ચે હજારો વર્ષનું આંતરું. ઉત્તમ પુરુષે માફી આપવાની હેય. દશાને અંગે કર્યું તેને તે મધ્યમે પણ માફી આપવાની હેય. જંગલી રાજ્ય બાળકને સજા કરતા નથી. સરકાર અગર કોઈ રાજ આખા રાજ્યને ન્યાયને રસ્તે ચલાવવા માગે, પણ તેમાં શક્તિ નથી. ચોરી બંધ કરવા માગે છે પણ શક્તિ નથી. ઇશ્વર જે ન્યાયાધીશ થઈને બેસતા હોય તે ઇશ્વર આંધળો છે. એની શકિત અજ્ઞાન ટાળવાની છે કે નહિ ? કહે અશકત. સર્વ શકિતમાનું કહે તે જાણી જોઈને અગાન રહેવા દીધું છે. અજ્ઞાન ટાળવામાં, કમ ટાળવામાં ઈશ્વરની શકિત નથી, પાપ કર્યા તે વખતે ઊંઘી ગયો હતો કે શું? પાપ કરતી વખતે જે જ્ઞાન હતું તો બચ્ચે હાથમાં છરી લે, ખભામાં બેસવા જાય તો કહે “અરે, મારા દીકરા !” કહે તો શું કહેવું? રોકી દેવાની શક્તિ છે છતાં કે નહિ તે શું કહેવું? ઈશ્વરપણું કયાં રહ્યું ? પાપ કરતી વખત પાપ કરીએ તે જાણે છે કે નહિ? પાપ રોકવાને શકિતમાન હોય તે પાપ ન રોકાયું તેથી ગુન્હેગાર. વળગ્યા પછી વું મુશ્કેલ ધર્મ વ્યસન છે. વ્યસન વળગતાં વાર લાગે છે. પહેલાં બીડી પીતાં ચકરી આવે છે, વળગે છે પછી તે વગર ચાલે નહિ. ધમ લેવો મુશ્કેલ ચીજ. વળગી જાય પછી છૂટવું મુશ્કેલ. બાળપણથી ગળચૂથીમાં આવી ગયું તેને બીજું ધ્યાન ન આવે. પાપ કર્યું તે વખત જાગતું હતું કે નહિ તે વખત રોકવાની ફરજ હતી કે નહિ? એક અનુમાન કરે તે પહેલાં હજારે અનુમાન તુટી જાય હવે મૂળ વાત પર આવો. પાપ કરતી વખત ઈશ્વર જાણે છે, તે રેકવાના પ્રયત્ન કરતા નથી, તે તે ગુનેગાર છે. છોકરો છરી ખોસવા તૈયાર થાય, પણ “મા” રેતી નથી, તે કાણુ માંડનાર મા જે ઇશ્વર છે. જે દુનિયાને બહેકાવવાને દયા શબ્દ રાખી મૂક્ય
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy