SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ અઠ્ઠાવનમું 1 સ્થાનાંગસૂત્ર [349 ' જણાવ્યું–મને મળેલું આખા જગતને મળો, સર્વ જીવ પામેા, કાઇ એનાથી મેનસીબ ન રહો. મૈત્રી સમ્યકૃત ભાવનાની નથી. આખું જગત્ છૂટી જાઓ. મુખ્યતાં જ્ઞાત્તિ 'એ મૈત્રી ભાવના. તેને અંગે સમ્યક્ત્વ. એને અંગે કાઇ પણ ધાર્મિક ક્રિયા તે ધર્મ. આવી મૈત્રી ન હાય તેા ધાર્મિક ક્રિયા નથી. પામ્યાની પંચાત થાય. પામેા એ વાત તેા દૂર રહી, કાઇ એ ગાથા કરે, કાઇ પાંચ ગાથા કરે, તા અને પાંચ ગાથા કરાવી દેવાની ભાવના આવવી જોઇએ. ધર્મક્રિયા તે જાન ને નિર્જરા તે વરરાજા— એક ગામમાંથી જાન નીકળી. વરરાજાના સગાસંબંધી ગાડામાં ખેડા. વરરાજા વેલમાં બેઠા, વેલને કઠેડા હાતા નથી. ગાડાને પકડવાનું હોય છે. વરરાજાના માભાને કઠેડા ન હેાય. ગાડાં ને માભે દાડાવે છે. વરરાજા માભા ઉપરથી ઊથલી પડ્યો. ખાડામાં. મેં કાણું ? આગળ જાય તેને ઘી મળે. બળદને ઘી મળે. જ્યાં તેારણે પહોંચ્યા ત્યાં સાસુ આવી તિલક કરવા. મામે જીભે તે ખાલી. જાનૈયાની વલે શી? આપણી દશા વિચારીએ તે દરેક ધર્મક્રિયા શાને માટે ? ક્રની નિર્જરા માટે. નિર્જરાની વાંસે આપણે જાનૈયા છીએ. નિરા વરરાજા છે ધમ ક્રિયા જાત છે. વરરાજા ખાડામાં પડે છે પરિક્રમણ્ કરવા આવ્યા. આદેશ અમુક ભાવે માગ્યા. એ દહાડા અમુકતે આદેશ મત્સ્યેા. લ્હે' મને ન મળ્યો”! એમાં નિજ રારૂપી વરરાજા કયાં છે ? ખાળ તા ખરા! પૂજા કરવા ગયા. અગલૂડણાં કરી લીધાં. તેટલામાં ખીજાએ આવીને પૂજા કરી લીધી. તે વખતે તેને પિત્તો જુએ ! નિરારૂપી વરરાજા કેટલા જીવતા છે તે જુએ ! ભગવાન મારે પૂજ્ય છે તેવા એમનેય પૂજ્ય છે. ભાવથકી પુખ્ત થઇ ગઇ છે. ટીકી કરીને નિર્જરા કરવાની તે તૈયાર છે, ધન્યભાગ્ય કે એમણે આદર્ કર્યું–લે સાહેબ ફૂલ ! પૂજવા તા ભગવાનને છે. કહે, આંગળી અડાડવાનું નામ પૂજા કહેા છે! પૂજ્યભાવ કે ભાવનાને અંગે આ પૂજા નથી, ટેમ્પરેચર ચઢયુ. તેમાં કેટલી નિરા માની ? કહેવાનું તત્ત્વ
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy