SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાવનમું ] સ્થાનાં સત્ર [ ૩૨૫ જોઈએ. જ્યાં ગણધર મહાવીર પાસે પ્રતિબંધ પામીને, પ્રત્રજ્યા પામે ત્યાં જગતને શુભ માગે લાવવાને વિચાર થાય તેમાં નવાઈ શી? જેનામાં શકિત ન હોય તે એકલે ભાવના રાખીને બેસી રહે. ગણધરનામકર્મને ઉદય થશે. આ મહાત્મા શકિતવાળા છે. ક્ષાપશમ થયા, ચારે જ્ઞાન થઈ ગયાં. હવે પરોપકારમાં ખામી શાની રાખે? સાધન મળ્યું, ભાવના હતી, હવે ક્રાર્યમાં ખામી શી રહે ચૌદ પૂર્વે, મહાવિદેહના સોળ હજાર ત્રણસો વ્યાસી હાથી જેટલી રૂશનાઈએ લખાય તેટલું, આવું પિંજણ કરવાનું કામ શું હતું? બે વાક્ય કહી દેવા હતા, બસ હતું. સંપૂર્ણ સાધન મળ્યું તેને ઉપરોગ સકલ લેકને માટે કર નિર્જર, ગામ, દર્શન, ચારિત્રના જેટલા સાધને તેટલા ગૂંથી નાંખ્યાં, વૈરાગ્ય વગેરેના સાધને ભેગા કર્યા છે. સાધનસંપન્ન થયા તેને આખાને ઉપયોગ કર્યો તેને અંગે ચૌદ પૂર્વે એ બારમું અંગ છે. બાલ, મધ્યમ બુદ્ધિવાળાના બેધ માટે અગિયાર અંગે કર્યા. બધી શકિતને ઉપગ જગતના હિતને માટે કરવો પડ્યો. અન્ય મત માટે વિમંગ સુધીની માન્યતા છે, તે તેર રાજકની. પાંચ અનુત્તર સિવાય બધે વિભંગને સંભવ, નવમા રૈવેયક સુધી મિથ્યાત્વ સંભવિત. તેર રાજકના મિથ્યાત્વમાં જેટલા સળા તે બધા કાઢવા. તેર રાજકને- વિર્ભાગને સો કાઢ. જરા ઓછાશ રહે તે સાધનને દુરુપયોગ કર્યો. જગતના જીવોને મિથ્યાત્વથી બચાવવા માટે, સમ્યકત્વ પમાડવાને માટે ચૌદ પૂર્વે, બાર અંગ કરવાની પહેલી ફરજ. પ્રતિબોધ, પ્રત્રજ્યા પામવાની સાથે રચવાની પહેલી ફરજ. એ અગિચાર અંગોથી અત્યારે આપણે માલદાર છીએ. બાદશાહના ભંડારમાંના કચરાથી કેટિગજ બનાય છે. અગિયાર અંગ એ બાલ અને મધ્યમ બુદ્ધિ માટે કરવામાં આવેલા, તે પણ ભણતાં મુશ્કેલી પડે છે. આમાં હજી ગતિ થતી નથી, તો પેલું કયાં પારખવું? આચારાંગ આચાર પ્રધાન, સૂયગડાંગ વિચાર પ્રધાન, ઠાણુગ વર્ગીકરણપ્રધાન. સાંખ્યો... આખા મનની જડ અવ્યકતપણામાં-જિનેશ્વરના
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy