SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગસુત્ર ( વ્યાખ્યાન કરીને કહી દેખાહવું, કે ક્રોધ કર એ અરણ ઉપાધ્યાયજી કહે છે મારા ઘના . દુષમા કાળમાં જન્મેલા, ઘાનના ધનેડા, પાણીના પિરા, એટલું અમને છતાં પ્રવયનને રાગ છે. કુગડુષિ ધાનના ધનેડા હતા છતાં તેમના ચારિત્રની શુદ્ધિ અપૂર હતી, કેવલજ્ઞાનથી બીજી પદવી નથી તેથી કેવળજ્ઞાને અટકયા, એનાથી આગળની પદવી હેત તો તે મળત. એ ગચ્છની અંદર ચાર સાધુ. એક ચાર ચાર, એક ત્રણ ત્રણ, એક બએ અને એક એક એક મહિનાના ઉપવાસવાળા છે. ચાર સાધુ તપસ્યા કરે છે. મહિનાના ઉપવાસ એ બોલતાં જેર નથી લાગતું. ક્રિયાને અંગે તપાસીએ અને ગુણાકાર કરીએ. વર્ગમૂળ જેવો ગુણાકાર કરવાનો છે એક ઉપવાસે જેટલું જોર લાગે છે. એક બે ઉપાડયું હોય એટલે ભાર તેથી બમણો તે એક ઉપર બીજું મૂકીએ તે હિસાબથી થયો, પણ વીર્ય ફેરવવાને અંગે બાર ગણે. કીડી એક એક દાણ કરીને બાર દાણું લઈ જાય. પણ બાર દાણુ સાથે લેવા જાય તે મરી જાય. તેમ મહિનાના ઉપવાસ કરવાવાળા મનુષ્ય છે. એક અછરણ એવું થાય કે ઝાડા થવા માંડે. એક અછરણ એવું થાય કે ઝાડા વાટે ન નીકળતાં પેટ ફૂલાવે. આ એ વિકાર અછરણને છે, તેવી રીતે જે તપસ્યા કરું છું એ તપસ્યામાં ક્રોધ એ અઝરણું ઝાડા જેવું. બીજું અજીરણ આફરાનું, આફરાના અછરણમાં દવા લાગુ પડવી બહુ મુશ્કેલ પડે, ટાંટિયા તેડાવી દે. તપસ્યાના ગુણને અંગે “ક” કહેવું તે નહિ કરનારા ઉપર જે આવેશ એ બીજું અઝરણ કરીને કહી દેખાડવું, ક્રોધ કરે તે અજીરણ “હું કરું એ કેમ ન કરે?” એવું બેલિવું તે અઝરણું. આ ચાર તપસ્વીઓને એ અજીરણ થયું. ચારેએ ધંધે છે માં યો? ખાવું પીવું બંધ છે. પેલે ખાધા કરે છે, લીધાં પાતાં, હમણાં ખાધું, પાછા ચાલ્યા. એમ કથનીની આ મોટી ક્રિયા શરૂ થઈ. આ ચાર તપસ્વી સાધુઓએ ફૂગડુની આખી કથની આમ શરૂ કરી કે–
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy