SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રેપનમુ ] સ્થાનીંગસૂત્ર [ ૩૦૩ છે, મળ્યું તેમળ્યું. રજપૂતના હાથમાં તસુ જમીન આવી તે જવાની નહિ. મહાવીર પાસેથી મળ્યું તે મેલવાનું નહિ, જેને મેલવાનું ન હાય તેને આનંદના પાર ન રહે, અનંતવિયાજક દર્શનમાંહક્ષપક સાધુ કરતાં અન’તગુણુ નિરાવાળા. આટલા બધા નિર્મળ? સામાન્ય સમ્યક્ત્વવાળા તે આટલી બધી નિર્મળતાવાળે ! ગણુધરે તેા કપવૃક્ષ ઉગાડયું, અપૂર્વ લાભ મેળવ્યેા લાગે તેમા આશ્રય' શું? સારું' લાગે કે તેને વધારવાનું મન થાય. અગ્નિ જેને સ ંજોગ હાય તેને તે ગર્ભ કરે " ઉપદેશદ્રારાએ જ્ઞાન લીધુ તે ઉપચારથી. વિનિયોગમાં મળેલ અપૂર્વ ચીજ ખીજાને ને વધારાય, તેથી વિનિયોગ ભેદ લેવા પડયા. જેને પેાતાનમાં તાકાત ન હેાય તે ખીન્નતે દે શું? જિનેશ્વર મહારાજ ભવાંતરે સવિજીવ કરું શાસનરસી • એ ભાવનાએ તીથ કર ગાત્ર ખાંધે છે, જેમ તીર્થંકર નામકમ` અદ્વિતીય, તેમ ગણુધર નામકમ અદ્વિતીય. ગણધરને કયી ભાવના ? અગ્નિ તે। જેને સોગ હાય તેને ગરમ કરે. આખા જગતના વાના ઉદ્ધાર ન થઇ શકે, પણ મારા કુટુંબને ઉદ્ધાર કરું, તેને શાસનરસી બનાવુ, એ ભાવના હેાય તે ગણુધર નામકમ ધિ છે. ગણર્ અને તીર્થંકર નામકર્મોના પ્રભાવ જિનનામકમનાં ઉદ્ધે જગતના ઉદ્ધારની પ્રવૃત્તિ. તમામ જીવેાના સશય એક જ સાથે છેવા એ તીય કર નામકમના પ્રભાવ. તેમ ગણુધર નામકર્મના ઉદયને લીધે સકળ જીવે શાસનમાં પ્રવતી શકે તેને માટે અગતી રચના, ગૂંથવાનું થાય ગણધર નામકમ'ના ઉમે, તે ચૌઢ પૂર્વ, બાર અંગની રચના. આચારાંગ, સૂયગડાંગ ટાણાંગ વગેરે. સૂર્યનું તેજ ન ખમાય તે ખાંખે હાથ ધરે ઠાણાંગમાં પાંચ મહાવ્રતા, તેમાં પહેલુ' મહાવ્રત પ્રાણુાતિપાત વિરમણુ, જેની ઉપર ધને, દેવગુરુમ'ના આધાર. જેમાં હિંસાના સમા <
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy