SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન વાંઝીએ શેઠ છે. પારકા છોકરા પિતે લઈને નામ રાખે છે ઘરના છોકરા એકે નહિ. સ્પર્શ વગેરેના વિચાર આવે આથી તેને વિચાર. પિતાને વિચાર કઈ નહિ. જે વિચારે તપાસીએ તે સ્પર્શન વગેરેના વિષયમાં ન આવેલી ચીજ હાય નહિ. વાંઝિયે શેઠ છે. વાંઝિયા શેઠને નામ ચલાવવું હોય તે પારકા ઘરની સુવાવડ કામ લાગે, તેમ મન વાંઝોઆ શેઠ જેવું છે. વિચારને અંગે ખરો આધાર હોય તે આચારને. પચે ઇંદ્રિયની ક્રિયા તેના ઉપર મનને આધાર અપુત્રીઓ મરણ પામે તેની ગાદી બીજે લે. મન અપુત્રીઓ, તેને બીજાને લાવીને બેસાડવા પડે મન એ સ્વતંત્ર વિષય ધરાવતું નથી. આથી પહેલાં આચારને સ્થાન છે. મનના વિષયની અપેક્ષાએ, વિચારનું ઘડાવું તે અપેક્ષાએ મનના પુદગલાનું ગ્રહણ કરવું તેને અંગે આચારનું સ્થાન. તેથી સુધર્માસ્વામીજીએ પ્રથમ આચારાંગની સ્થાપના કરી. આચારની સાથે વિચારનું પોષણ મળે તે આચાર વધે ટકે અને પરાકાષ્ઠાએ પહોંચે. વિચાર માટે સૂયગડાંગ. આચાર વિચારની વ્યવસ્થા કર્યા છતાં લશ્કરમાં ઢંગ ધડ ન હોય તો શું થાય? આથી વ્યવસ્થા કરવાને માટે કાણુગની રચના કરી. તેમાં પાંચમા ઠાણુમાં પાંચ મહાત્ર કહ્યાં. સાચા હીરા પછી ઈમિટેશન ઉભા થયા કષછેદની શુદ્ધિ કે કયારે ? તત્વવ્યવસ્થા હેય ત્યારે. જૈનધર્મ અનાદિ છે. સેનું હાજર હોય તો કો મૂર્ખ પિત્તળને લે? અનાદિના કલંકવાળા હતા તેમાંથી કલંક જોઈને ચેક કર્યો. ચેકસીના ઘર જાણે છે, કસોટી તૈયાર છે. તે જગોપર બેટ દાગીને કાણું રજુ કરે! મિથ્યાત્વને મત અનાદિને હતા. તેમાંથી છેટું કાઢીને ને મત ઊમે કર્યો. વાદી કહે છે, સાચા હીરા પછી ઈમિટેશન (imita. tion) ઊભા થયા છે. સાચાની કિંમત દીધી ન પિવાય. સાચાની હરોળમાં આવવું હોય તે ઈમિટેશન ઊભા કરવા પડે. જૈન ધર્મ અનાદિ, નિષ્કલંક છતાં તેની કિંમત છેને પોષાય નહિ, તેથી સાચા હીરા છતાં નકલી ઊભા કરવા પડ્યા.
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy