SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ એકાવનમું ] સ્થાનાંગસૂત્ર [ ૨૮૫ છતાં તે બીજાને અગે લાભદાયી હોઈ શકે. ભગવાનના વચનના. અંશને અનુવાદ તે વ્યાખ્યાન. તેમાં આરંભ ન જુઓ, તેમાં મહાલાભ. પિતાની દીક્ષાને અંગે આરંભ, વ્યાખ્યાનને અંગે આરંભ, મરી જાય તે મડદાંને અંગે આરંભ, તે બંધ કર્યા નહિ. રસ્તો કાઢ પણ. કબૂલ કરવું નથી. ગૃહસ્થનું કામ ગૃહસ્થ કરે ભગવાનની પૂજા ગૃહસ્થોએ છોડી અને આ વ્યાખ્યાનાદિ ન છોડયું. તમારા કહેવા પ્રમાણે બે હિંસાના કારણેમાં આ પૂજા) છૂટયું ને આ (વ્યાખ્યાનાદિ) ટું નહિ. ઓચ્છવ ન કરવા વગેરેને ઉપદેશ આપ્યો નથી ને મૂર્તિ ન માનવાને ઉપદેશ કેમ આપે ? પ્રજાને અંગે લખે છે તે હવે લખો દીક્ષાને અંગે કે “મોત્સવ કરે છે તે નરકે જનારા છે.' પેઢીના માલિક બની જવું છે. ભગવાનને અંગે કાંઈ નહિ. ભગવાનની મૂર્તિ નહિ પણ પિતાના ફોટા ખરા. બત્રીસ સૂત્રો હૈદ્રાબાદવાળાએ છપાવ્યાં તેમાં ફેટ કેમ મેલ્યો? એકલા પૈસા ખરચનારને ફેટ, બહુમાન, કિંમત; પણ ભગવાનનું બહુમાન નહિ. કહે કે પેઢી ચોરી લીધી છે. ભગવાનની તસ્વીર, મૂર્તિ ન જોઈએ. ભગવાનની પૂજાને અંગે હિંસા થાય તે બૂડી. દીક્ષાના વરઘોડા વખતે શ્રાવક મેઢા બાંધીને નીકળતા હશે? “જય જય નંદા' બોલતી વખતે મુહપત્તિ બાંધે છે? મડદાને લઈ જતાં વાજામાં વિરાધના નથી માનતા? ભગવાનને નામે તેમાં હિંસા કહેવી અને પિતાને નામે કરે તેમાં કઈ નહિ. ભગવાનની વાત આવે તો કચડે મારે પેલા સાધુ વ્યાખ્યાન વાંચતા હય, સભા ભરાઈ હોય ત્યાં કેાઈ સિંદૂરને ચાંદલે કરી આવ્યા હેય, આડ કરીને આ હેય ત્યાં વધે નહિ. કેસરને ચાંલ્લે દેખે તે આંખ લાલ થાય. એમનામાં દહેરે કઈ જાય તે વધે નથી, કેવળ આ દહેરાના દુશ્મન છે. દહેજે જવાવાળ મળે તે પાલવે નહિ. તેમને મહાદેવની કેટલી પૂજા બંધ કરાવી ? તેને ઉપદેશ છે? તે ન કરવાનો ઉપદેશ દે તે ધોકા ખાય. કેસરના ચાંલ્લાવાળાને દેખે ત્યાં દેષ થાય. આ સ્થિતિ તપાસીએ તે
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy