SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ એકાવનમું ] સ્થાનાં સૂત્ર [ ૨૮૧ સતીષ એ. જે પદાર્થને અંગે ઇષ્ટપણું ધાર્યું તે એટલે ઈષ્ટપણું તેટલો સંતોષ ઓછો. ઇ ટપણું ધાર્યું તો પરિપૂર્ણની પ્રાપ્તિ વિના સંતોષ નહિ. અનંત મિલપરાવર્તે મળેલાં સમ્યગ્દર્શનાદિ ઈષ્ટતમ, પરમ સાધ્યતમ મા લીધી છે. “અરે , પમ તેણે મ ” આ અર્થ, આ માથે બાકીને બધો અનર્થ આ બુદ્ધિ થઈ હોય ત્યાં પૂર્ણતા થયા વિના સંતોષ વળે કેમ? સમ્યગ્દર્શનાદિ વગેરે પૂર્ણ ન થાય ત્યાં સુધી જીવને સંતોષ થાય નહિ. પૂરણ કરવું એ ઈષ્ટ નકકી થયું, પણ મોટે વાં આવ્યું. કયે? બહાર જગતમાં ઈશ્વ મળે નહિ તેને. ચાહે દેવ, ગુરુ, સિહ, કે આચાર્ય વગેરે પાસે જાય, પણ કઈ જગ પરથી ઈષ્ટ મળવાનું નહિ. કોઈ પોતાના આત્મામાંથી જ્ઞાનને અનંતમે ભાગ કાઢીને આપે તેમ નથી. નથી આપતા તે તુસાઈને લીધે નહિ, પણ અપાયા તે નથી માટે. જગતમાં બધી ચાજે ઘરાણે મૂકાય છે, પણ કઈ અકકલ ઘરાણે મૂકી પૈસા લાવી શકાય ? ઘર, ખેતર ધરાણે મેલાય, અકકલ કઈ ઘરાણે મેલે છે ! નહિ. ગુણ ઉપજાવાય પણ દેવાય નહિ. ગુણ ઉપજાવાય તેને વાંધો નથી. ગુણ દેવાતા નથી. દીવો પ્રગટાવ્યો, સ્વરૂપ હતું તે દી થશે. ચાહે તીર્થકર, કેવલી, મૃતકેવલી, ગણધર હો. તે પિતાના આત્મામાંથી જ્ઞાન, દર્શન, ચારિત્રનો અનંતમો ભાગ પણ કેઈને આપતા નથી આપણામાં સમ્યગ્દર્શનાદિ અધૂરાં છે, પૂરા કરવા છે. કેઈ અનંતાઅનંત માં છે નહિ, છે તેમાંથી કોઈ આપી શકતું નથી અનંતા સિહો પાસે છે. પણ દેવું પડે તેથી ભાગી જઇને દૂર બેઠા છે, અનંતા સિદ્ધ મહારાજા એવી જગો પર બેઠા છે કે મેટું દેખાય વિ. સમ્યગ્દર્શનાદિ વધેલા દેખીએ તે આખા મૂઠીભર. તીર્થકર, ગણધ, કેવલી, મૂઠીભર. ઓગણત્રીસ આંકની જગે પર બે કોડી ગણતરીમાં શા? મૂડીભરમાંય આપણને તે આંગળીના વેઢા જેટલા જ મળે. તેમાં જે મળે તે મીણ દીધેલી ગાંઠવાળા.
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy