________________
રાહર ]
સ્થાનાગસત્ર
[ વ્યાખ્યાન શંકા બી થાય. બે પદાર્થોને ફરક ન માન્ય હોય તો? ઘટ અને . કળાશ બે શબ્દો છે. બે શબ્દોનું જ્ઞાન છે. એમાં ફરક છે છતાં ફરક નથી માને તે ઘટ છે કે કુંભ તેની શંકા થતી નથી, આંતર ન હોય ત્યાં સુધી શંકાનું સ્થાન નથી. અતિ હેય ત્યાં શંકાનું સ્થાન.
મોક્ષ માને તે વ્ય ભવ્ય, અવ્યપણું એ બે જાણ્યા વિના શંકા થાય નહિ. જેને થાય તેણે ભવ્યપણું જાણેલું, માનેલું. મેષ જવી લાયક તે ભવ્ય. મોક્ષે ક્વાને લાયક નહિ તે અભવ્ય. ભવ્ય, અભવ્યપણું માન્યું ન હોય તે શંકાને સ્થાન નથી. શંકાશાનમાં ઉભયની અભિલાષા ન હાય. શંકાના હેતુ માં ઉભય પદાર્થનું જ્ઞાન અને માન્યતા છે. ઉમચેનું અંતર ખ્યાલમાં આવ્યું હોય ત્યારે શંકા થાય છે. ભવ્યપણું અને અભવ્યપણું એ જાણવા જોઈએ, જાણ્યા છતાં માનવા જોઈએ, જાણ્યા છતાં આંતરું ધ્યાનમાં લેવું જોઈએ. અતિરું ધ્યાનમાં લે તો શંકાનું સ્થાન, આવું ભવ્યપણું છે, આવું અવ્યપણું છે એમ પોતે જાણ્યું હોય પછી માન્યું હોય. ભવ્ય, અભવ્ય, ધર્મ એ કેવળ તીર્થકર, કેવલીઓ જ દેખી શકે. પરમ અવધિવાળે, મનઃ પર્યાવજ્ઞાન, ભવ્ય, અભવ્યપણને સાક્ષાત્ જાણત નથી. કેવલીનું કહેવું તેટલું માન્યું, બીજા કેપનું નહિ. ભવ્ય પણું તે મેક્ષે જવા લાયક. મેક્ષે જવા લાયક નહિ તેનું નામ અભવ્ય. આ બે બેલવું કોનું? એ વચન કેાના ઘરના? કેવળજ્ઞાનીના ઘરના. કેવળજ્ઞાની સિવાય બીજાએ ભવ્ય અાવ્યપણું જાણ્યું નથી, જેનું નથી. ભયપણું, અભવ્ય૫ણું દેખવાને અભાવ કેવળજ્ઞાનીને છે. તે કેવળજ્ઞાનીનું કહેવું માન્યું, જાણ્યું તે શંકા હેય. સાપ ને દેરડું આને કહેવાય છે અને આને માને છે. આંતરું જાશે, દેરડું નુકશાન ન કરે, સાપ કરે તે જ ત્યાં ભયને લીધે શંકા થાય. સાપ નુકશાન ન કરે એમ થાય તે શંકાને સ્થાન નથી. ભવ્યઅભવ્યપણું કેવલીએ દેખ્યું તે આપણે માન્યું, ભવ્યપણું સારું તે માન્યું અતર ખ્યાલમાં