SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણપચાસમું ) સ્થાનાંગસૂત્ર [ ૨૬૭ સમાધાન-માબાપ મોટા છે. જમાઈને વેવાઈવાળા, તિલક કરે છે, છતાં માબાપ અપમાન ગણતાં નથી. વેવાણ જમાઈને તિલક કરે છે. માબાપ વિચાર કરે, અરર ! અમને તિલક નથી કરતા ! અત્યારે પ્રસંગ છે રાના વિવાહને છે, તેથી તિલક થાય તેમાં અપમાન ગણતા નથી. પ્રસંગ પૂરતું માન ઈચ્છાય છે. બીજાને મળે તેમાં વધે નથી તે અહિં માન અપમાનને સવાલ કયાં? મહાવીર આગળ બીજા ભગવાનની સ્તુતિ કરાય છે. રાષભદેવજી ભગવાન આગળ બેઠો છે, ને ગાય છે બીજા ભગવાનના ગુણ. સર્વ તીર્થંકર સરખા છે. પ્રસંગે સ્તુતિ કરવામાં આવે તેથી બીજાની નિંદા થાય એમ કોઈએ માન્યું નહિ. જે વખતે પ્રાણાતિપાવિરમણની મુખ્યતા કરવામાં આવે તે વખતે રક્ષણયને ધારી ગણવામાં આવે, તેમાં બીજા વ્રતને અપમાન કરવા જેવું નથી. અણસમજુને માટે તે કંઈ કહેવાય નહિ. મૃષાવાદ આદિની વિરતિને રક્ષક તરીકે બતાવ્યા, પાછળ રહેલા બતાવ્યા. તેથી બીજા મહાવતની અવજ્ઞા થાય એમ જે માને તે જૈન શાસનને સમજતા નથી, પાંચ મહાવ્રતાને અનુક્રમે બોલશે પહેલું, બીજું, તો વગર કહે પહેલું આવી જ ગયું. વારે પહેલે આવ્યો પ્રાણાતિપાત વિરમણને, આવું શાસ્ત્રને ન સમજતા હોય તે બેલે. દેવ, ગુરુ, ધર્મને આધાર પ્રાણતિપાત વિરમણ ઉપર છે. હથિયાર ન હોય તે દેવ. જૂઠું બોલવું એ કુદેવપણાનું લક્ષણ શું નથી? છતાં તે ન લીધું. સુદેવને હથિયાર ન હેય તે કહેવામાં આવ્યું. એક જ કારણ. ક્યું કારણ? પ્રાણાતિપાતવિરમણ. આ જે કર્યું તો તે સુદેવપણું રહે નહિ. જીવની વિરાધના વજાઈ તો જૂહ, ચોરીને સ્થાન નથી. આથી કુદેવના લક્ષણમાં હિંસાની અવિરતિના બાધને આગળ કર્યો. જઠ ચેરીના અવિરતિના બોધને આગળ ન કર્યો, તેથી બોલ્યા શસ્ત્રદિવાળા ન હોય તે સુદેવ. ગુરુની પરીક્ષાને અંગે “કાચા પાણીને અડે, ફૂલને અડે તે કુ.” જ ચોરીને સ્થાન કેમ નહિ? પરઉપલાત બુદ્ધિ વજઈ તો આપોઆપ
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy