SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણપચાસમું] સ્થાનાંગસૂત્ર (૨૬૫ પ્રવચન તે જ અર્થ, તે જ પરમાય નિગ્રંથ પ્રવચન સિવાથનું આખું જગત તે ભયંકર જુલમ છે આ પહેલું તારા અતઃકરણમાં વસાવ! તું શાસનરસિક બન! “ અરે, અર્થ વ, તેણે મરે”. અનાદિથી જીવ બાહ્ય પુદ્ગલની ચાલમાં ફસેલે છે. માખીની જિંદગી થાય, તેમાં શબ્દને માટે વિચાર હોય? તેવી રીતે આ જીવ પુદગલાનંદી રહ્યો ત્યાં સુધી આ વિચાર નથી રહો. બૈરી છોકરાં સારાં છે, તેમાં બે ચાર ઘડી ગુરુદેવ સાચવવા એ અર્થ એનાથી આગળ વધે. આ જીવે ધન, માલ, મિલકત મેળવી છે પણ હિસાબે તે સરવાળે સૂચવે છે. પાસે છપન કરે છે તેમાંથી એકે રહેવાના નથી. બેરીકરામાંનું કાણું રહેવાનું ? “ચકલી ઍ , બકરી બેં બેં, મનુષ્ય મેં મેં” કરે તેમાં વળ્યું શું! તે જાનવરને ચાલે છે. મેં કર્યું, હું અને માલિક છું, તેથી વળવાનું શું ? જે માલને અંગે માલનો પ્રતિબંધ હોય તે માલને પરદેશ જવા વખતે ગાડીમાં ભરે નહિ, કારણ પ્રતિબંધ મુકેલે છેઅહીં કૂદકૂદા કરવી હોય તેટલી કરે, ખખડાવાય તેટલા ખખડાવે, પણ જતી વખતે બધું મૂકી દેવાનું. વાલીપણાની મુદત પૂરી થાય કે પછી ટ્રસ્ટીપણાની મિલકતને માલિક નહિ. પ્રથમ ચાવી પાસે રહે. કર્મ, રાજાએ આપેલી મુદત પૂરી થાય ત્યાં મૂકી દેવાનું. અફઘાનિસ્તાનને તે સ્થિતિને અમીર શહેનશાહને ન ભણે, પણ ગાદીથી ઊતર્યો તે વખતે કાંઇ હિસાબમાં નહિ! રૂશિયાને ઝાર ગાદીથી ઊતર્યો ત્યારે ગધેડા ગણાયા કે બીજું? અત્યારે ગાદીએ બેઠે છે, ઊતરે ત્યારે કે ગણાવાને ? સરવાળે શૂન્યવાળા, જે દાન, શીલ, તપ, ભાવ આચર્યો. ત્રતપચ્ચકખાણ વગેરે કર્યો તે સરવાળામાં આવવાના. તે સરવાળે સત્યવાળા નથી. દુનિયામાં ગુણાકાર કરે તેમ ઓછાશ થાય, ગુણાકારમાં અને ભાગાકારમાં ફરક છે? અપૂર્ણાંકને ગુણાકાર રકમ ઓછી કરે જ જાય. સો ગુણ્યા પા પચીસ. ચારે ભાગે તે પણ રપ, આ ગુણાકાર ભાગાકારમાં ફરક નથી. કહેવાય મારા પણ મારી ઉપર
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy