SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણપચાસમું ] સ્થાનાંગસુત્ર [ ૨૬૩ છેજ ધર્મ દેનારને દાન છે. અથ પામે તે પણ દાન, અ ન પામે તેય દાન કહેવાય, એવું આ ધર્મદાન છે. શબ્દ સંઘે પણ અર્થ સાથે જમીન આકાશ જેટલું છેટું શ.સત શબ્દ સ થઈ ગયો છે. શાસનનો ભાવાર્થ ગળે નથી ઊતર્યો. શબદ સંઘો થઈ જાય અને અર્થને જમીન આકાશ જેટલું છેટું હેય. મને કુસંપ વહાલે છે એમ કહેનારા લાખમાં દશ ન નીકળે. બધા કહે મને સંપ વહાલે છે તે માની લીધું. પણ સંપના કારણે કયા માને છે? અમલ કેટલાનો કરે છે? આમાં લાખમાં દશ ન નીકળે, સંપ ત્રણ ચીજે વગર દુનિયામાં ઊભો રહી શકે, ૧ બીજાને નુકશાન કરનારી કોઈ પણ પ્રવૃત્તિ કથા, વચન કે મનદ્વારા કરવી નહિ, વાઘ માંસ ખાઈને સૂઈ રહ્યો હોય, તેના હોઠ ઉપર માસાહસ પંખી બેસી દાંતમાંથી માંસની કરચે લે, ને ઝાડ ઉપર જઈને બેસે. પછી બેલે મા સાહસ મા સાહસ એટલે કે સાહસ કરશે નહિ. ભયંકરપણમાં પ્રવૃત્તિ કરશે નહિ. વાઘના હોઠ પર જઈને, વાઘની બઢમાં જે ને માંસ ખાનાર મા સાહસ કહે તેને અર્થશે? ત્રણે પ્રવૃત્તિ બીજાને નુકશાન કરનારી ચાલુ છે. સંપ કરે શા આધારે બોલે છે ? પિત પ્રકૃત્તિ ચાલુ રાખે અને સંપ રાખો કહે તે માસાહસ પક્ષો જે છે. જેને ત્યાં વધારે જે તે દેવાળીએ પોતે સાવચેત થયો છતાં સંપની ઈવાળ એ ઈચ્છાથી પ્રતિકુળ બનાવ બનતો હોય તેય તેથી બેદરકાર રહેવું જોઈએ. જેણે ધન સંધરવું છે, લેભ કરે છે. ભાટ, ચારસો ભલે આકાશમાં ચઢાવે તે પણ લેભ, કંજૂસાઈ જળવાય. જેને જે વસ્તુની ચાહના રાખી હેય, તેણે તે વસ્તુની વિરુદ્ધ આવતી વસ્તુનું દુર્લક્ષ કરવું જોઈએ. સંપની ચાહનાવાળા છે તે કુસંપના કારણે બહારથી ચાહે તેવા ખડા થયા હેય તે તેની દરકાર રાખવી નહિ. “ભૂલી જાઓકહેવાય તે અહીં આગળ. બીજે ત્રણ પ્રકારની એટલે મન, વચન, કાયાની પ્રતિ
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy